ઈવીએમી ચુંટણીના લીધે આખા રાજકારણમાં રસાકસી ઇ રહી છે, ત્યારે ભારતીય ગણતંત્રના સર્વોચ્ય પદ રાષ્ટ્રપતિ ચુંટણી બેલેટ પેપરી શે. ચૂંટણી આયોગે રાષ્ટ્રપતિ ચૂંટણીનું એલાન કરી દીધું છે. ૪ જુને રાષ્ટ્રપતિ ચૂંટણીની નોટીફીકેશન જારી કરવામાં આવશે. ૨૮ જુને નામાંકનની અંતિમ તારીખ છે.
આ ચુંટણી માં સાંસદ અને ધારાસભ્ય બેલેટ પેપર પર સહી કરીને મતદાન કરશે અને ઈવીએમ અને વીવીપેટી ચુંટણી ની ાય. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પહેલી વાર આવું ઇ રહ્યું છે જયારે આવી પેન અને આ ખાસ શાહીનો ઉપયોગ શે. ખાસ શાહી અને પેનને લઈને વિવાદ, ગંભીરતા અને નિર્ણય ૨૦૧૫ માં હરિયાણાી રાજ્યસભા સદસ્યની ચૂંટણી દરમિયાન સામે આવ્યો હતો.
આ ચૂંટણીમાં સહી કરવા માટેની પેન અને તેમાં ઉપયોગમાં લેવામાં આવનાર શાહી પણ એકદમ ખાસ હશે. આ શાહી પણ સામાન્ય મતદાન પહેલા આંગળી પર લગાવવામાં આવતી શાહી જેવી જ હશે. ચૂંટણી આયોગના અધ્યક્ષ નસીમ જૈદીએ જણાવ્યું કે, ૧૭ જુલાઈ સોમવારે રાષ્ટ્રપતિ પદ મત મતદાન કરવામાં આવશે. અને ૨૦ જુલાઈએ મતગણતરી શે.