અનુપમ ખેરે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા માં એક ફોટો શેર કર્યો છે. જેમાં તેમના તદ્દન નવા લુકને લઇને ફેંસમાં અનોખું કુતુહલ સર્જાયું છે. શ્રેષ્ઠ પોસ્ટર સાથે તેની 539મી ફિલ્મની અનુપમ ખેરે જાહેરાત કરી છે. હાલ આ પોસ્ટર જોયા પછી, અભિનેતાના પાત્રને લઈને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે

અનુપમ ખેર કે જેવો વર્ષોથી પોતાની આગવી પ્રતિભાથી દર્શકોને મુગ્ધ કરે છે ત્યારે ફરી એક વાર પોતાની ૫૩૯મી ફિલ્મની જાહેરાત પોતાના અનોખા લુક અને પોસ્ટર સાથે કરી છે  બોલીવુડની ગલીયારોમાં અટકળો જોવા મળી છે હવે ફેંસ પોતે અવનવા તુંકા લગાવી રહ્યા છે કે ભાઈ..!  હવે આવનારા દિવસોમાં આ મુવી કેવી રેહશે ? જોકે પોસ્ટર મુજબ ફિલ્મ બહુભાસી ફિલ્મ બની રેહશે . તેવી વાત થઇ રહી છે.

anup1

પોસ્ટરમાં અનુપમ પોતે બહુરંગી પોશાક સાથે જોવા મળ્યું છે જેમાં તેઓ એક સિંહાસન પર બેઠા છે જે સંપૂર્ણ સાપો થી બનેલી છે તેઓ પોતે ઘરેણાથી સજ્જ છે અને હાથમાં પણ કૈક હથિયાર ધારણ કરેલ છે જેબ્નાથી તેમનો અત્યંત એય્તિહાસિક લુક જોવા મળ્યો હતો.

હવે આવનારા દિવસોમાં જોવાનું રેહશે કે આ આવનારી ધમાકેદાર  ફિલ્મ કે જેને અત્યારે લોકોમાં ખુબ જ કુતુહલ સર્જ્યું છે તે કેવી રેહશે ……. ! જોવાનું રહ્યું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.