નલિયા ખાતે પ્રાંત અધિકારી દીએ ઝાલા એ અજય અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના અધિકારીઓની બેઠક બોલાવી આ ગોત્ર પગલાના ભાગરૂપે કાંઠા વિસ્તારના ૧૮ ગામો નું સ્થળાંતર ગોઠવા નું જણાવ્યું હતું.એસટી બસ અમે ખાનગી વાહનોની મદદથી આગામી તારીખ 17 અને 18 ના સ્થળાંતર ગોઠવાશે પીએમ જાડેજા વિવિધ ટીમો બનાવી સથળાંતર લોકો માટે ભોજ ની સગવડ કરવા માટે કીધું હતું આ બેઠકમાં અનેક સંસ્થાના પ્રતિનિધિઓછતશિહ જાડેજા. કનૈયા લાલ ભાનુશાલી.. મામલતદાર શાહેબ. ડી વાય ઍશ પી ઍચ ઍશ રેબારી.તાલુકાવિકાશ અધીકારી.. એનડી આર એફ ના અધીકારી હાજર રહ્યા હતા.
વાયુ વાવાઝોડુ દિશા બદલ્યા પછી પુન કચ્છના સાગર કાંઠે તાટકે તેવી શક્યતા
Previous Articleવાયુનો ST-PGVCLને 24 લાખનો ઝટકો
Next Article ભાડુ ન ભરતા 7 શાકમાર્કેટમાં 272 થડાઓની ફાળવણી રદ