આખી દુનિયામાં હરવા ફરવા માટે ઘણાં બધા સુંદર સ્થાનો આવેલા છે. કેટલાક લોકો સુંદરતાની સાથે-સાથે અજીબો ગરીબ સ્થળ જોવા પણ પસંદ કરે છે. આજે અમે તમને દુનિયામાં હાજર સૌથી મોટા રણ વિશે વાત કરી રહ્યા છે આ રણ ચીન માં આવેલ છે.અને આ રણ “સી ઓફ ડેથ”થી ઓળખાય છે.આ રણ જોવામાં જેટલું સુંદર છે. તેટલુજ એડવેન્ચરથી ઓછું નથી.
“સી ઓફ ડેથ” રણ ચીનના પશ્ચિમ શિનજિયાંગ વિસ્તારમાં આવેલ છે.આ રણ દર વર્ષે હટતું જાય છે આ રણ વિશ્વનું બીજું અને ચીનનું સૌથી મોટું રણ છે.જેને એક સમયે ખૂબ ભાયાનાક માનવમાં આવતું હતું.આ રણ ચીનના 3.37. લાખ કિમીમાં પથરાયેલ છે.આ રણ 85% જેટલું દર વર્ષે હટે છે. સૌથી મોટા હટતા તકલામાકન રણમા ઓઇલ કંપનીના કર્મચારીઓએ 15વર્ષમાં 436 કીલીમીટરન આહાઈવેમા બંને બાજુ વૃક્ષનું વાવેતર કરેલ છે.
રણમા હરિયાળી લાવવામાટે 2002મા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.અહીના લોકોનું કહેવું છે કે જે લોકો આ રનમાં જાય છે તે લોકો પાછા પરત આવતા નથી.હાઇવેના કારણે આ જગ્યાએ ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે.આ પહેલા તકલામાકન વિસ્તારમાં એકપણ વ્યક્તિ રહેતું હતું.હાઇવે બનાવવા માટે તકલામાકન અને દક્ષિણ ઉતર ના વિસ્તારને જોડવામાં આવ્યો છે.