બાંટવામાં સંત અમરમા ટીફીન સેવા પરિવાર બાંટવા દ્વારા દલીત સમાજના ચનાભાઇ ચૌહાણ કે જેને ફેફસાનું કેન્સર હોય અને ઉર્મિલાબેન કે જે નાની મોટી મંજુરી કરી જેમ તેમ તેનુ ગુજરાન ચલાવી રહ્યા છે તેને એકજ સંતાન હોય એકની એક લાડકવાયી દીકરીના લગ્ન હોવાથી સેવા પરિવારનાં કીરીટભાઇ બારોટને વાત કરતા સંત અમરમા સેવા પરિવાર દ્વારા બાંટવાની દલિત દીકરીનાં લગ્નમાં બેતાલીસ હજારના દાગીના જેવાકે સોનાનાં પાટલા, ચાંદીના સાકરા, સોનાનો દાણો તથા દિકરી સોનલબેનની મનપસંદ કટલેરી આપેલ છે.
Trending
- Ola એ લોન્ચ કરી લિમિટેડ એડિશન Ola S1 Pro Sona…
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન