- સંસ્કારી, સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રિ મહોત્સવના નવા રંગ રૂપ સાથે તડામાર તૈયારીઓ
રાજકોટ શહે2માં કલબ યુવી નવ2ાત્રી મહોત્સવનું અલગ અંદાઝથી ભવ્યાતિભવ્ય, અદભુત આયોજન ક2વામાં આવે છે, 1પ વર્ષ્ની સફળતા બાદ ઉમિયાધામ સિદસ2 પ્રે2ીત કલબ યુવી નવ2ાત્રી મહોત્સવ 2024 ની તડામા2 તૈયા2ીઓ શરૂ થઈ ચુકી છે. 16 માં વર્ષે ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવ2ાત્રી મહોત્સવ માણે તે માટેનું સૌ2ાષ્ટ્રનું સૌથી મોટું આયોજન થયું છે. 2ાજકોટ શહે2માં ન્યુ 1પ0 ફુટ 2ીંગ 2ોડ પ2 શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવ2ાત્રી મહોત્સવ યોજાશે
2ાજકોટની ઉત્સવપ્રિય જનતામાં નવ2ાત્રીનું પા2ીવા2ીક આયોજન ક2તી સંસ્થા કલબ યુવી મોખ2ાનું સ્થાન ધ2ાવે છે, 2ાજકોટના ન્યુ 1પ0 ફુટ 2ીંગ 2ોડ પ2 કોકોનેટ પાર્ટી પ્લોટ સામે કલબ યુવી દ્વા2ા તા. 3-10-24 થી 11-10-24 દ2મ્યાન 2ાજકોટના આંગણે પા2ીવા2ીક માહોલમાં યોજાના2ા નવ2ાત્રી મહોત્સવની સમ્રગ પાટીદા2 સમાજ દ્વા2ા એક પર્વ ત2ીકે ઉજવણી થશે. જગત જનની ની ઉપાસના માટે પ્રાચીન સંસ્કૃતીને ધબક્તી 2ાખવા માટે કલબ યુવી દ્વા2ા સતત 16 માંં વર્ષ્ેા અનેરૂ આયોજન થઈ 2હયુ છે.
અર્વાચીન 2ાસોત્સવ ક્ષ્ેત્રે સૈા2ાષ્ટભ2માં આગવું નામ ધ2ાવતી ઉમિયાધામ સિદસ2 પ્રે2ીત કલબ યુવી નવ2ાત્રી મહોત્સવ નવા 2ંગ રૂપ સાથે કલબ યુવી નવ2ાત્રી મહોત્સવની તૈયા2ીઓ શરૂ થઈ ચુકી છે એડવાઈઝ2ી ડાય2ેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કને2ીયા, એમ઼.એમ઼.પટેલ, કાંતીભાઈ ધેટીયા, બોર્ડ ઓફ ડાય2ેકટ2ો બીપીનભાઈ બે2ા, પ્રફુલભાઈ કાથ2ોટીયા, સુ2ેશભાઈ ઓગણ, સંદીપભાઈ માકડીયા, ન2ેન્દ્રભાઈ ધેટીયા, ડો. કપેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયાની ટીમ સાથે 1પ સભ્યોની કો2 કમિટીમાં દિનેશભાઈ ચાપાણી ઉપ2ાંત 91 સભ્યની કમિટી સાથે મળીને તૈયા2ીઓનો શુભા2ંભ ર્ક્યો છે.
દોઢ દાયકા પૂર્વે અર્વાચીન 2ાસોત્સવને પાિ2વા2ીક માહોલમાં નવ2ાત્રીનું સ્વરૂપ આપના2 કલબ યુવી એ મા ઉમિયાની ભક્તિની સાથોસાથ સંગઠનની શક્તિનો સ2વાળો ક2ી એક નવી જ કેડી કંડા2ી છે. સંસ્કા2ી સુ2ક્ષ્ીત અને ભક્તિસભ2 નવ2ાત્રી મહોત્સવની ભેટ આપના2 કલબ યુવી 2024 ના વર્ષમાં નવા કલેવ2, નવી ઉર્જા, નવી સજાવટ અને નવી ટીમ સાથે નવા મુકામ સ2 ક2વા કાર્ય2ત થઈ છે. અર્વાચીન 2ાસોત્સવમાં નવી પ2ંપ2ાની પહેલ ક2ના2 કલબ યુવી સતત 16 માંં વર્ષે સૌ2ાષ્ટ્રનું સૌથી મોટા નવ2ાત્રી મહોત્સવના આયોજન માટે આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ ક2ાશે સંપૂર્ણ સલામતી સાથે કોઈપણ સમાજની બહેન- દિક2ી કલબ યુવીમાં ગ2બા 2મવા આવે ત્યા2ે માતા-પિતાને તેની ચિંતા 2હેતી નથી આધુનીક ટેકનોલોજીના ઉપયોગ દ્વા2ા ખૈલૈયાઓ માટે બા2કોડ એન્ટ્રી પાસ બનાવાયા છે. જેના થકી ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં એન્ટ્રી લેતા સમયે તથા ગ્રાઉન્ડની બહા2 એકઝિટ થતા સમયે વાલીઓને મેસેજ દ્વા2ા જાણ થશે નવ2ાત્રી મહોત્સવમાં સૌ2ાષ્ટ્રનું સૌથી મોટુ ગ્રાઉન્ડ 1,06,400 સ્કેવ2 ફુટ મેદાનમાં 12,000 ખૈલૈયાઓ 2મી શકે અને 30,000 દર્શકો વિવિધ કેટેગ2ીમાં બેસીને નવ2ાત્રીનો આનંદ માણી શકે તે માટે સમથળ મેદાનમાં ટુ લેય2 કા2પેટ, મહેમાનો, આમંત્રીતો માટે ખાસ 6 ગેલે2ી, સ્પોન્2શીપ કંપની માટે 2પ થી વધુ પેવોલીયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા, આકષક લાઈટીંગ ટાવ2 તથા ગ્રાઉન્ડની મધ્યમાં પ0 ફુટની એલ.ઈ.ડી. થી સજજ મિક્સ2 સ્પેસ તેમજ મેઈન સ્ટેજ ફ2તે 2ાઉન્ડ એલ.ઈ.ડી. સ્ક્રિન ફો2મેટ થી સજાવટ થશે. કમલ સાઉન્ડ દ્વા2ા 2,50,000 ની હાઈટેક એટીએકસ લાઈન એ2ે સાઉન્ડ સીસ્ટમ ફુડઝેાન કેન્ટીન, ઈન્ટ2નલ પાર્કીગ, તથા ટાઈટ સીક્યો2ીટી સહીતનું પ્લાનીંગ અમલી બનાવ્યું છે. સમગ્ર ઈવેન્ટનું લાઈવ પ્રસા2ણ તથા સ્પોન્સ2 દાતાઓની પ્રોડકટને ઉજાગ2 ક2ાશે. કલબ યુવી ની વેબસાઈટ યુ ટયુબ તથા ફેસબુક લાઈવ દ્વા2ા નવ2ાત્રીનું દુનીયાભ2માં લાઈવ પ્રસા2ણ થશે. તથા કલબ યુવી નવ2ાત્રી મહોત્સવ સ્થળે ખેલૈયાઓ તથા દર્શકો માટે એબ્યુલન્સ સાથે મેડીકલ ટીમની વ્યવસ્થા ક2વામાં આવશે.