જો તમે ઓછી કિમતે એક સારો મોબાઇલની તપસ કરી રહ્યા છો તો આનાથી સસ્તો મોબાઈલ નહીં મલે. Panasonic લાવ્યો છે ખાસ આપના માટે આ મોબાઈલ. પેનસોનિકે ભારતમાં તેના નવો ફોન Eluga I7 કર્યો લોન્ચ. આ ફોનમાં કંપનીએ પોતાનો આર્ટિફિશિયલ ઇંટેલીજેન્સ Arbo Hub આપ્યો છે જે ન્યૂઝ, પેમેંટ, કૈબ બુકિંગ અને શોપિંગમાં તમારી મદદ કરશે.
Panasonic Eluga I7 ની કિમત અને સ્પેસિફિકેશન :
પેનસોનિક એલુગા આઈ7 ની કિમત 6,499 રૂપિયા છે અને તેનું વેચાણ 24 એપ્રિલ થી ફ્લિપકાર્ટ માં શરૂ થશે.આ ફોન બ્લૂ, બ્લેક, અને ગોલ્ડન કલરમાં ઉપલબ્ધ થશે. આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, આઉટ ઓફ બોક્સ એંડ્રોયડ નૂગટ 7.0, 5.45 ઇંચની HD+ ડિસ્પ્લે છે જેનો એકસ્પેક્ટ રેશિયો 18:9 છે. ડિસ્પ્લે પર 2.5ડી કવ્ડ ગ્લાસ છે. ફોનમાં ક્યોર્ડકોર મીડિયાટેક MT6737H પ્રોસેસર, 2GB RAM અને 16GB Storage છે. જેને 128GB સુધી વધારી સકે છે.
ફોનમાં કેમેરાની વાત કરીએ તો આમાં 8 મેગાપિક્સલનો રિયલ અને 88 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. બંને કેમેરાની સાથે એલઇડી ફ્લેશ લાઇટ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ફોનમાં 4000mAhની બૈટરી, 4G LTE, બ્લૂટૂથ V4.1, Wi-Fi 802.11 b/g/n, માઇક્રો USB 2.0, હેડફોન જેક અને GPS છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com