Abtak Media Google News

જિલ્લામાં કાર્યરત તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો પર ધુમ્રપાન કરવા પ્રતિબંધ

ભારત સરકારનાં તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આવનારી પેઢીને તમાકુંનાં સેવની દુર રાખવા તેમજ તમાકું નાં વ્યસની તા શારીરીક ર્આકિ સામાજિક નુકશાની અટકાવવાનાં હેતુથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ગીર-સોમના જિલ્લામાં કાર્યરત છે. તમાકું વિરોધી કાયદાનો ભંગ કરનારને ૧ થી ૫ વર્ષની જેલની સજા તેમજ રૂ. ૨૦૦ થી ૧૦,૦૦૦ સુધીની રકમની દંડની જોગવાઇ કરવામાં આવેલ છે.

આરોગ્ય શાખા દ્વારા તમાકું વિરોધી કાયદો કોટપા-૨૦૦૩ અન્વયે દંડ વસુલાતની ચલણ બુક સરકારશ્રીની સુચના મુજબ બનાવવામાં આવેલ છે. આ બુક જિલ્લા તેમજ તાલકુાની આરોગ્ય શાખાઓ, પોલીસ ખાતું, ડેપો મેનેજરશ્રી, નગરપાલિકાઓ, ફ્રુડ અને ડ્રગ્સ વિભાગોને ફાળવેલ છે. આ તમાકું કાયદાનો ભંગ કરનાર પાસેી દંડ વસુલવામાં આવશે.

જાહેર સ્ળોએ ધ્રુમપાન કરનારને રૂ. ૨૦૦ સુધીનાં દંડની જોગવાઇ, તમાકુંની સીધી કે પરોક્ષ જાહેરાત ૨ થી ૫ વર્ષની જેલ અને રૂ. ૧ થી ૫,૦૦૦ નો દંડ, ૧૮ વર્ષી ઓછી વયની વ્યક્તિઓને તમાકું કે તમાકુંની બનાવટ વેંચનારને રૂ. ૨૦૦ નો દંડ, શૈક્ષણિક સંસઓને આસપાસનાં ૧૦૦ વારનાં વિસ્તારમાં તમાકું કે તમાકુંની બનાવટ વેંચનારને રૂ.

૨૦૦ નો દંડ, તમાકુંની બનાવટની દરેક ચીજવસ્તુઓ ઉપર ચિત્રામક આરોગ્ય વિષયક ચેતવણી દર્શાવનારને ૧ થી ૫ વર્ષની જેલ અને ‚. ૧ થી ૧૦,૦૦૦ દંડની જોગવાઇ કરવામાં આવેલ છે. જેની નોંધ તમાકું વેંચાણકર્તા ધર્ંધાીઓએ અને તમામ જનતાએ લેવા જિલ્લા આરોગ્ય અધિકારી ગીર-સોમનાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.