માસ્ક પહેરવું ને સામાજીક અંતર જાળવવું પડશે
ઓટો રીક્ષામાં બે મુસાફર જ બેસી શકશે, ખાનગી કારમાં ડ્રાઇવર સાથે ત્રણ મુસાફરો બેસી શકશે
રાજયમાં કોરોના વ્યાપ પછી લોકડાઉન બાદ હવે વેપાર ધંધા વ્યવસ્થા ચાલુ થયા છે. જનજીવન પણ પૂર્વ બન્યુ જાય છે ત્યારે અનલોક ૬ અન્વયે પોલીસ મ્યુ. કમિશ્ર્નરે જાહેર કરેલા પ્રતિબંધાત્મક હુકમોની મુદત તા.૩૦ નવેમ્બર સુધી લંબાવાઇ છે.
કોરોના મહામારીને અટકાવવા માટે અનલોક-૬ અન્વયે રાજકોટ શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હદ સુધીના વિસ્તારમાં કરેલા હુકમોની મુદત તા.૩૦ નવેમ્બર સુધી લંબાવાઇ છે. જેમાં જાહેરમાં ુંકવા બદલ વ્યક્તિ રૂા.પ૦૦ અને ચહેરો બરાબર ન ઢંકાવા બદલ વ્યક્તિ રૂા. ૧૦૦૦ના દંડને પાત્ર શે. તેમજ સમગ્ર રાજકોટ શહેર પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં ગેરકાયદ રીતે ચાર કે ચારી વધુ વ્યકિતઓએ એક સો કોઇપણ જગ્યાએ એકઠા વું નહીં. કોઇપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા જેવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહી. હોટલ અને અન્ય રહેવાની સગવડ વાળી જગ્યાઓ તેમજ મોલ અને મોલમાં આવતી તમામ દુકાનો એસ.ઓ.પી. મુજબ સોશ્યલ ડિસ્ટન્સીંગ સો ખુલ્લા રહેશે. રેસ્ટોરન્ટ અને ભોજનાલયો રાત્રીના ૧૧ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે, પાર્સલ સુવિધા માટે કોઈ મર્યાદા ની.
ક્ધટેન્ટમેન્ટ ઝોન બહારના સ્ળો જેમકે, હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતીની વાડી કે ખુલ્લા મેદાનમાં, પાર્ટીપ્લોટ ખાતેસામાજીક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક,લગ્ન, સત્કાર કે અન્ય જાહેર જગ્યાઓએ મોટી સંખ્યામાં માણસો ભેગા તા હોય તેવી તમામ પ્રવૃતિઓના આયોજન સમયે સ્ની ક્ષમતાનાં ૫૦% ી વધુ નહિ, પરંતુ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ આયોજન કરી શકાશે. જ્યારે અંતિમ ક્રિયા/વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.
જી.એસ.આર.ટી.સી.ની બસ સેવાઓ રાજકોટ શહેર વિસ્તારી સમગ્ર રાજ્યમાં ચાલુ રહેશે. તેમજ પ્રાઇવેટ બસ સેવા જી.એસ.આર.ટી.સી.ની એસ.ઓ.પી પ્રમાણે કંટેઈન્મેન્ટ ઝોન/ માઈક્રો કંટેઈન્મેન્ટ ઝોન બહાર ૭૫% સીટિંગ કેપેસિટી અને “નો સ્ટેન્ડિંગ સો ચાલુ રહેશે. ઓટો રીક્ષામાં એક ડ્રાઇવર તેમજ બે મુસાફરો સો પરિવહન કરી શકાશે. કેબ્ઝ, ટેક્સી, કેબ એગ્રીગ્રેટર્સ તેમજ પ્રાઇવેટ કાર એક ડ્રાઇવર તા ત્રણ મુસાફરો સો પરિવહન કરી શકશે અને કેબ્ઝ, ટેક્ષી, કેબ એગ્રીગ્રેટર્સ તેમજ પ્રાઇવેટ કારમાં છ કે તેનાી વધારે સીટિંગ કેપેસિટી હોય તો એક ડ્રાઈવર, ચાર મુસાફર સો પરિવહન કરી શકશે. ફેમિલી સો ખાનગી વાહનમાં એક ડ્રાઈવર સો ત્રણ વ્યક્તિઓને મુસાફરી કરી શકશે.જેમાં ફરજિયાત માસ્ક પહેરવાનું રહેવાનું રહેશે. ટુ વ્હીલરમાં બે વ્યક્તિ પરિવહન કરી શકશે, જેમાં ફરજિયાત માસ્ક પહેરવાનું રહેવાનું રહેશે. ગુજરાત સરકારના હુકમ મુજબ આગામી તહેવારો દિવાળી, બેસતું વર્ષ તા ભાઈબીજના દિવસોમાં ધાર્મિક પૂજા ઘરે રહીને કરવી સલાહભરી છે. તેમ પોલીસ કમિશ્ર્નર મ્યુ. કમિશ્ર્નરે જણાવ્યુ હતુ.