આજની એકવીસની સદીમાં લોકો એડવાન્સ થઇ રહ્યા છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે. જે હજી પણ જંગલમાં જીવન વીતાવે છે. તેમણે શહેર ક્યારેય જોયુ પણ નથી રુસી ફોટો ગ્રાફર ડેનિલા ટકાચેંકોએ યુક્રેમ અને રુસનાં જંગલમાં ફરીને આ લોકોની તસ્વીર પાડી હતી.
શહેરની જાકમજોણથી આ લોકો દુર રહે છે, પોતાના જીવનમાં ખુશ છે તેઓ ક્યારેક ખુલ્લામાં સુઇ જાય છે તો ક્યારેક ઘર બનાવે છે. પ્રકૃતિના ખોણામાં રહેનારા આ લોકોનું જીવન અલગ મહત્વ છે તેમની જીવવાની રીત પણ ચલણ છે.
આ લોકો ખાવા માટે શિકાર કરે છે અનેક જગ્યાઓ પર જાણી પાથરીને રાખે છે. ડેનિલા આજે પણ તેમના ફોટા જોઇ આશ્ર્ચર્ય પામે છે જ્યારે તેમણે ક્લિક કરેલા ફોટો અન્ય લોકોને બતાવ્યા તો લોકોને વિશ્ર્વાસ ન આવ્યો કે આજે પણ આવા લોકો અસ્તિત્વ ધરાવે છે. જંગલમાં એકલા રહે છે જેને ટેક્નોલોજી તેમજ ડેવલોપમેન્ટ સાથે કોઇ લેવા દેવા નથી.