રાહુલ ગાંધી બાદ સરકાર તરફથી વળતો જવાબ આપવા સાંસા સમૃતિ ઈરાની ચર્ચાની શરૂઆત કરી હતી, અને રાહુલ ગાંધીના શબ્દોને વખોડયા હતા તેમજ પોતે એની સાથે સહમત નથી તેવું પણ કહ્યું હતું.
રાહુલ ગાંધીના મણિપુર હિંસા અને અત્યાચાર વિષે વાત કરી હતી જેનો વળતો જવાબ આપવા સ્મૃતિ ઈરાનીએ કોંગેસ શાસન દરમિયાન કશ્મીર હિંસા અને ત્યારે ટીકું શર્મા પીઆર થયેલા અત્યાચારો અને બળાત્કાર કરી હત્યા કરી એ વાત ઉચ્ચારી હતી. ટેઉપરાંત અન્ય સ્ત્રીઓ અને બાળકીઓ પર થયેલા અત્યાચારોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ત્યાર બાદ રાહુલે મહિલાઓને કેન્દ્રમાં રાખીને ચર્ચાને આગળ વધારી હતી તો સ્મૃતિ ઈરાનીએ પણ એ વાતને ધ્યાનમાં રાખીને સ્ત્રીઓના વિકાસ અને તેના વર્તમાન સ્ટેટસને વરનાવ્યું હતું. ત્યારા વિપક્ષ દ્વારા અડચણો ઊભી કરવામાં આવી રહી હતી, એટ્લે સ્મૃતિએ પણ એવું કહ્યું કે એને પણ રિમોટથી આદેશ આપવામાં આવ્યો હશે… એટ્લે એને પણ બોલવા દો.
નિર્ભયા કાંડને યાદ કરતાં પણ સ્મૃતિ ઈરાની કોંગ્રેસને ટાર્ગેટ કરી હતી, અને એના ગુંહેગારોને ભેટ રૂપે 10હજાર રૂપિયા અને સિલાઈ મશીન આપવામાં આવે છે.
જ્યારે રાહુલ ગાંધી તેની ચર્ચાને અંતે જે વર્તન કર્યું તે બાબતે પણ તેની ઝાટકણી કરતાં સ્મૃતિ ઈરાની બોલ્યા હતા કે “જેને આજે એની પહેલા વક્તવ્ય આપવાનો અધિકાર આપવામાં આવ્યો એ વ્યક્તિએ “ફ્લાઇંગ કિસ ભવનમાં આપી, એ પણ 6 મહિલા સભ્યની હાજરીમાં એ વર્તન લોકસભાને છાજે તેવું નથી”
આ ઉપરાંત રાજસ્થાનમા ચાલી રહેલા ભ્રષ્ટાચાર બાબતે પણ કટાક્ષ કર્યો હતો કે 13-20 મહિને રાજસ્થાનમા ગોડ ભરાઈના નામે જેબ ભરાઈ કરે છે ચીન માટે કોંગ્રેસને સંબોધીને બોલતા કહ્યું કે ભારતના રમતવીરો વિશ્વકક્ષાએ જીત મેળવીને આવી રહ્યા છે, ત્યારે ભારત માતાના ટુકડા માટે તાળીઓ વગાડી હવે ભારત માતાના બાળકો માટે તાળીઓ વગાડો.
રાહુલ ગાંધી આતંકવાદ માટે ભારત માટે શું વિચારે છે અને દેશની બાહર કેવો વ્યવહાર કરે છે એ બાબતે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જ્યારે આતંકીઓ હમલાઓ કરે ત્યારે આતંકવાદીઓને બદલે રક્ષા બળો પાસેથી પ્રમાણો માંગે છે અને એ પણ મેડિયાના મધ્યમોથી માંગ્યું પ્રમાણ. કેવી રીતે હિંદુસ્તાન વિરોધી અને ચાઈના સહયોગી ન્યૂઝ આવવા જોઈએ. બાહરી તાકાતનો સહારો લઈને ભારતને નુકશાન પહોચડવું, રાહુલે મુસ્લિમ લીગ પર વિશ્વાસ દર્શાવ્યો આજે રાહુલે જવાબ આપવો પડશે…રાહુલ ગાંધીએ JNUમાં જઈને ભારતના ટુકડા થશે એવા નારા લગાવ્યા તેમજ દેશની બહાર હિંદુસ્તાની સૌહાર્દની ભૂમિકામાં નથી રહેતા દેશમાં ઉથલપાથલ થશે વિપક્ષ એ કેવી રીતે ઉપયોગ કરશે તે વિચારવાનું છે. ઇમામ જવાદ સાથે તલલુક રાખે છે, ઊંદુસ્તાન વિરોધીઑ સાથે મિટિંગ કરી.
રાહુલે જ્યારે પોતાની ચર્ચાની શરૂઆત અદાણીથી નહીં કરવાની વાત કરી હતી એ બાબતે સ્મૃતિએ જવાબ આપતા કઈક આવું કહ્યું હતું…
અદાણી અને જીજાજી શું કરે, જ્યારે કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી ત્યારે 1993માં મુંદ્રા પોર્ટને શરૂ કરવામાં, અદાણિને 20 હજાર કરોડની લોન, કેરલ, મહારાષ્ટ્ર પોર્ટ, બંગાળ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં અદાણિને પોર્ટ બનાવવાની મંજૂરી અને બીજી રીતે સપોર્ટ કર્યો હતો.એને એવો પણ કટાક્ષ કર્યો હતો કે “બેટા કિતના સેટ હોગા દામાદકો કિતના ભેટ હોગા”. આ તમામ પરિસ્થિતિનું મૂળ પરિવાર વાદ રહ્યો છે. એવું પણ ઉચ્ચાર્યું હતું.
કોંગ્રેસે જ્યાં 50 વર્ષ સુધી જ્યાં રાજ કર્યું ત્યાં સૌચાલય , સૈનિક સ્કૂલ, ખેડૂતોને જમીન મોદીજી આપ્યું, એ ઉપરાંત નીતિ, નિયત, નિષ્ઠા, મહિલા, યુવાનો ખેડૂતીની સમૃધ્ધિ વગેરે પરિબળને આગળ લાવવા મોદી સરકાર સફળ નીવડી છે આમ 2024માં ફરી મોદી સરકાર બનવીશું.
“હિંદુસ્તાન આજે પણ છે અને અને હમેશા રહેશે પણ હિંદુસ્તાન ફરી તેના દેશની તિજોરીની ચાવી રાહુલની માતાજીનાં હાથમાં નહીં દે.” એ વાત સાથે સાંસદ સ્મૃતિ ઈરાની પોતાની વાત સમાપ્ત કરી હતી.