અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના અનિડા ગામે પ્રાથમિક શાળામાં ગ્રામજનો શિક્ષકો અને સરપંચ હીટ આગેવાનોને આમંત્રિત કરી સરકારની યોજના થી માહિતગાર કરાયા બે મોટા અભિયાન બેટીબચાઓ અને સ્વચ્છ ભારત અભિયાન આ બંને અભિયાનો મા પણ ભાગીદારી મળે અને લોકોમા જાગૃત્તા મળે તેવા ઉદ્દેશ થી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા અનિડા ગામે પ્રાથમિક શાળા એ થઈ મેઈન માર્ગો પર રેલી યોજી લોકોમાં સરકારની વિવિધ યોજનાઓના સૂત્રોચ્ચાર કરી લોકોમાં સરકારની વિવિધ યોજના થી જાગૃત કરાયા.
Trending
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!
- ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને પીંખનાર આરોપીને પોટેન્સી ટેસ્ટ માટે સુરત લવાયો