સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે યુવાનોને બ્રેક અપની પારાવાર પીડા થાય છે.તેના દર્દમાંથી બહાર આવતા તેને ખાસા મહિનાઓ લાગે છે.
બ્રેક અપ થાય ત્યારે વ્યક્તિની જિંદગી જીવવા જેવી રહેતી ની. પરંતુ આ પીડા નોકરી છૂટવાની પીડા સામે કાંઈજ ની. બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે જ્યારે પણ વ્યક્તિની નોકરી છૂટી જાય છે તે પીડા ખૂબ જ ઊંડી હોય છે.
એકવાર જે વ્યક્તિને એમ્પ્લોયર દ્વારા ખૂબ જ ખરાબ ભાષામાં ધમકાવીને કાઢી મૂકવામાં આવે છે તે વ્યક્તિની માનસિક હેલ્ સેલ્ફ એસ્ટિમ અને આત્મસન્માનમાં ઘટાડો થાય છે.