ગુજરાત માટે આજનો દિવસ ખૂબ આનંદનો છે, ગફૂરભાઈ એમ બીલખીયા, શ્રીમતી સરિતા જોષી, પ્રો. સુધીરકુમાર જૈન અને શાહબુદ્દીન રાઠોડને મોદી સરકાર દ્વારા તેમના વિશિષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી આપવામાં આવ્યા છે. સાચા અર્થમાં પદ્મ પુરસ્કારને સામાન્ય લોકો માટે સન્માન બનાવવાનો અનોખો પ્રયાસ છે.
પદ્મ પુરસ્કારોની સ્થાપના 1954માં ભારતના નાગરિકોને કલા, શિક્ષણ, ઉદ્યોગ, સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, દવા, સમાજ સેવા અને જાહેર બાબતો સહિત પ્રવૃત્તિના વિવિધ ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ યોગદાનને સન્માનિત કરી બિરદાવવા માટે આપવા માં આવે છે.આ ઉપરાંત આ એવોર્ડ ખાસ કિસ્સા માં કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પણ એનાયત કરવામાં આવ્યો છે જેઓ ભારતના નાગરિક ન હતા પરંતુ ભારતમાં વિવિધ રીતે યોગદાન આપ્યું હતું.તેમને પણ આપવા મા આવે છે પસંદગીના માપદંડની અમુક માપદંડ સામે ટીકામાં અમુક વ્યક્તિઓની તરફેણ કરવા માટે ઘણા ઉચ્ચ લાયક ઉમેદવારોને છોડી દેવામાં આવ્યા છે.
જોક ભારતમાં હવે સામાન્યા નાગરિકો માટે વાર્ષિક ધોરણેઆપવામાં આવતા નાગરિક “પદ્મ” પુરસ્કારો માટે નામાંકનની ભલામણ કરવા માટે એક ઓનલાઈન નોમિનેશન પ્લેટફોર્મ બનાવ્યું છે.જેમાં પારદર્શકતા ની ચીવટ રાખવા માં આવે છે પદ્મા”, જેનો અર્થ સંસ્કૃતમાં કમળ અને “શ્રી” થાય છે, જે ’શ્રી’ ની સમકક્ષ સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન છે. અથવા ’એટલે કે, “નોબલ વન ઇન બ્લોસમ”કમળના ફૂલની ઉપર અને નીચે દેવનગરીમાં દેખાય છે.
બંને બાજુ ભૌમિતિક પેટર્ન કાંસામાં છે. તમામ એમ્બોસિંગ સફેદ સોનામાં છે. 2020સુધીમાં, 3123લોકોએ એવોર્ડ મેળવ્યો છે. આ વખત જે ગુજરાતી ઓ ને સનમાનીત કર્યા છે તેમનું યાગદાન વેસ્વિક છેગફૂરભાઈ એમ બીલખીયા, શ્રીમતી સરિતા જોષી, પ્રો. સુધીરકુમાર જૈન અને શાહબુદ્દીન રાઠોડનું સન્માન એ ખરા અર્થ માં ગુજરાત નું જ સન્માન છે.