ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કાર્યાલય મંત્રીની નિમણુંકમાં તમામ જ્ઞાતિનો સમાવેશ: આગેવાનોએ નવા હોદ્દેદારોને પાઠવ્યા અભિનંદન
શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયાએ આજે શહેર કોંગ્રેસનું સંગઠન માળખું જાહેર કરાયું છે. જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કાર્યાલય મંત્રીની નિમણુક કરવામાં આવી છે. આગામી સમયમાં નવી નિમણુંક થનાર હોય ત્યારે શહેર કોંગ્રેસ સમિતિનું માળખું વધારે જુસ્સેદાર, જોમવાન, અને વેગવંતુ બનશે.
ઉપપ્રમુખ તરીકે પ્રવીણ રાઠોડ,વલ્લભ પરસાણા, ઠાકરશી ગજેરા,નાગજી વિરાણી, મુકુંદભાઈ ટાંક, મથુરભાઈ માલવી, રજનીકાંત વાછાની,પ્રવીણ કાકડિયા, જયપાલસિંહ રાઠોડ, ચંદ્રિકાબેન વરાણીયા, વિનોદભાઈ પટેલ, સંજય લાખાણી, હાજીભાઇ ઓડિયા, ગેલાભાઈ મુછડિયા, કેતનભાઈ જરીયા, પ્રવીણભાઈ અમૃતિયાની નિમણુંક કરાય મહામંત્રી તરીકે સલીમ કારીયાણીયા, રવિરાજસિંહ ડોડીયા અમિતભાઈ રવાણી, જીતેન્દ્ર રૈયાણી,
રવિ ડાંગ મનોજભાઈ ગેડિયા, તેજસભાઈ જોશી, અજયભાઈ ગોહેલ, દીપેન ભગદેવ, અરવિંદભાઈ ભેસાણીયા અજીત વાંક, પ્રકાશ વેજપરા,ભાવેશભાઈ વાઘેલા, પ્રવીણ કાકડિયા, જગદીશ સખીયા, શૈલેશભાઈ રૂપાપરા, કૃષ્ણદતભાઈ રાવલ, હિતેશભાઈ હુંબલ, અંકુર માવાણી, નારણભાઈ હીરપરા,સુરેશભાઈ ગરૈયા,મનવી સોનારા,ગીતાબેન મુછડિયા, સરોજબેન રાઠોડ, જયાબેન ટાંક,સિકંદર ડાકોરા, મુર્તુઝાભાઈ કવેટા, કમલેશ કોઠીવાર, દેવેન્દ્રસિંહ ગોહિલ હિંમતભાઇ મયાત્રા અને રોહિતસિહ રાજપૂત. મંત્રી તરીકે રામભાઈ જીલરીયા, ઈમરાન પઠાણ, અરવિદ મુછડિયા, દર્શનભાઈ ગૌસ્વામી, રમેશભાઈ જુન્જા, વાસ્વીબેન સોલંકી, હિતેશ માકડિયા,
નારણ પુરબીયા, રમેશભાઈ ડૈયા અર્જુનભાઈ ગુજરિયા, ભરતભાઈ ગોંડલિયા, હર્ષદભાઈ વઘેરા, વાલજીભાઈ બથવાર, વિનુભાઈ ચૌહાણ,નરેશ પરમાર, જીતેન્દ્ર ઠાકર, સુરેશભાઈ મકવાણા, ચેતન માણસુણીયા, હરેશભાઈ કુકાવા, ચંદ્રેશભાઈ રાઠોડ, જલ્પેશ કલોલા, જોનશન ઈ ક્રિશ્ચિયન,પ્રકાશ રાવરાણી,ઈબ્રાહીમ સોરા, ચિરાગ (ગોપાલ) બોરાણા, વિરાજ રાઠોડ, મયુરભાઈ શાહ, રણછોડભાઈ સાકરિયા, રૈયાભાઈ બાંભવા, બીપીન ચૌહાણ, રમેશ ગઢવી, વિનોદભાઈ ખંભાયતા, ધીરુભાઈ સંઘાણી, રાજેશભાઈ બાબીયા ચંદ્રેશ ટીલાળા, અંકીત બુટાણી, લાલભાઈ હુંબલ, અલ્પેશ ટોપીયા, યોગરાજસિંહ જાડેજા, નીલેશભાઈ ભાલોડી, પરેશભાઈ પરમાર, જશભાઈ કુગશીયા, રામદેવસિંહ વાઘેલા, અહેસાનભાઈ ચૌહાણ, મહેબુબ મલેક,વિરમ સાંબડ, મહેશભાઈ પરમાર, ધીરુભાઈ પરમાર, હબીબ કટારીયા, મૌલેશ મકવાણા, ભાવેશભાઈ બુચ, અર્ચીતાબેન જોશી, અમીબેન શાહ, વિજયસિંહ ચૌહાણ જ્યારે કાર્યાલય મંત્રી અને મીડિયા સહ-ઇન્ચાર્જ તરીકે વિરલ ભટ્ટ અને સહ-કાર્યાલય મંત્રી તરીકે પરેશ કુકાવાની વરણી કરવામાં આવી છે.