રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા દ્રારા પ કેલ્શિયમ કારબાઇડથી કેરી પકવવા 32 વેપારીઓને ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન 21 આસામીઓને ફુડના પરવાના અંગે નોટિસ આપવામા આવી હતી છે. તેમજ 2 આસામીને ઓર્ગેનીક સર્ટીફીકેશન રજુ કરવા નોટીસ આપાઈ છે.
આજે બાલાજી ફ્રુટ, પીન્ટુ ફ્રુટ, ભારત ફ્રુટ, હાજી રફીકભાઇ, જલારામ ફ્રુટ, લોટીયા સીઝન સ્ટોર, સુગંધમ સીઝન સ્ટોર, વશરાળ દેવચંદ સન્સ, અમીતલાલ ઓધવજી, વિ. એસ. ફ્રુટ, કેસર ફ્રુટ , એસ.આઇ. ફ્રુટ, તેજસભાઇ સેજપાલ , પટેલ કેરી, ઉમીયાજી રસ એન્ડ, ધર્મેશભાઇ દીનેશભાઇ ચાવડા, દિપેશ જે. સોલંકી, ગુજરાત કેરી ભંડાર, ફ્રેશ મેંગો, આનંદીબેન અમીતભાઇ વાઢેર, ચેતનભાઇ દિનેશભાઇ ચાવડા, જય મારૂતી કેરી ભંડર, કમલેશભાઇ ફ્રુટવાળા, હરીભાઇ ફ્રુટવાળા, બાપસિતારામ તરબુચ અને ફ્રુટ,જય રાખાદાદા તરબુચ અને ફ્રુટ,કુબેર ફ્રુટ, ભારત ફ્રુટ કોર્નર, જલારામ ફ્રુટ, મહેશભાઇ જેઠવા, દેવાંગી તરબુચ અને ફ્રુટ અને આકાશ ગોસ્વામીને ત્યાં ચેકીંગ કરાયું હતું પણ એક કિલો પણ કાર્બાર્ડથિ પકવેલી કેરી પકડાય ન હતી.બાલાજી ફ્રુટ, પીન્ટુ ફ્રુટ, ભારત ફ્રુટ,હાજી રફીકભાઇ, કેસર ફ્રુટ,એસ.આઇ. ફ્રુટ, પટેલ કેરી, ઉમીયાજી રસ એન્ડ સીઝન સ્ટોર,ગુજરાત કેરી ભંડાર, ફ્રેશ મેંગો, આનંદીબેન અમીતભાઇ વાઢેર, ચેતનભાઇ દિનેશભાઇ ચાવડા, જય મારૂતી કેરી ભંડાર, કમલેશભાઇ ફ્રુટવાળા, કુબેર ફ્રુટ , ભારત ફ્રુટ , જલારામ ફ્રુટ, મહેશભાઇ જેઠવા, દેવાંગી તરબુચ અને ફ્રુટ,આકાશ ગોસ્વામી અને ગીરીશભાઇ ઘેટીયા નોટીસ આપવામાં આવી છે. બોક્સ ઉપર ઓર્ગેનીક લખેલ હોય તેની સ્પ્ષ્ઠતા તથા ઓર્ગેનીક અંગે ઓથોરીટી દ્રારા ઇસ્યુ કરેલ સર્ટી રજુ કરવા જય મારૂતી કેરી ભંડાર અને ગુજરાત કેરી ભંડારને નોટિસ અપાય છે.