અત્યાર સુધી તમે એવા રણ વિશે સાંભળ્યું હશે કે જોયુ હશે જ્યાં દૂર સુધી માત્ર રેત જ હોય છે. અને પાણીનું તો નામોનિશાન હોતું નથી. પરંતુ આજે તમને એવા રણ વિશે વાત કરીશ જ્યાં રણ અને સમુદ્ર બંનેના છેડાઓ એકબીજા સાથે મળે છે. જાણીને આશ્ર્યર્ચ થશે કે શું આ સત્ય છે જી હા…. દક્ષિણ આફ્રિકામાં આવેલુ પ્રાચીન અને વિશાળ નામીબ રણએ એટલાંટીક સમુદ્રના છેડા સાથે મળે છે તેમજ આ રણ અંદાજીત ૧,૩૫,૦૦૦ વર્ગ ….સુધી ફેલાયેલું છે.
– જો તમે આ નજારો ફ્લાઇટમાંથી જોવામાં આવે તો કુઇસેબ નદીના કિનારાની સાથે રેતીના ઢૂંવા પણ દેખાય છે જે વિશ્વના સૌથી મોટા રેતીના ઢૂંવા તરીકે સાબિત થાય છે જેની લંબાઇ ૩૨૫ મીટર આવરી લેવામાં આવી છે.
– આ ઉપરાંત નામીબિયામાં વિશ્વના બે સૌથી પ્રાચીન અને વિશાળ રણ મોજુદ છે.
– કાલાહારી
– ૮૦ મિલિયન વર્ષ જુનુ નામીબરણ
– અહીં વર્ષના ૩૬૫ દિવસમાંથી ૩૦૦ દિવસ સુર્યની રોશની રહે છે.