એક એવી ભેંસ જે એમના મલીકને એક કરોડ રૂપિયા કમાય ને આપે છે, અને સાથે સાથે દારૂ પીવાનો રાખે છે શોખ જેમનુ નામ છે સુલ્તાન , અને તે હરિયાણામાં રહે છે. આ ભેંસની એક દિવસમાં 10 કિલો દૂધ, 15 કિલો સફરજન , 10 કિલો ગાજર, અને 12 કિલો થી વધારે લીલા પણ ખાય છે. એક દિવસના ખોરાકનો ખર્ચ બે હજારથી પણ અવધારે થાય છે. આ ભેંસની વીર્યની દેશમાં ઘણા રાજ્યમાં માંગ છે. એના સીમેનના એક ડોઝની કિંમત 306 રૂપિયા છે. એના દ્વારા એક વર્ષમાં 10 મિલીયન એટલે કે 1 કરોડ કમાઇને એના માલિકને આપે છે. એટલુ જ નહીં સાઉથ આફ્રિકાના એક ખેડૂતે 21 કરોડમાં આ ભેંસને ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ માલિકે એનાથી અલગ પાડવાની ના પાડી દીધી છે. 8 વર્ષની આ ભેંસ 6 ફિટ લાંબો અને 1.5 ટન જેટલું વજન ધરાવે છે. ભેંસ તેના સીમેનના કારણે દેશભરમાં પશુપાલકોની વચ્ચે ફેમસ છે. તો બીજી બાજુ શરાબ પીવાના શોખના કારણે સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે. આ ભેંસને વિસ્કી પીવાનો શોખ છે. એનાથી એના માલિકને કોઇ આપત્તિ નથી. દરરોજ સાંજે ભેંસ વિસ્કી પીવે છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત