સીસીટીવી કુટેજના આધારે આરોપીની શોધખોળ
શહેર માં ગેંગ સક્રિય છે આજે સવાર ના ૧૧/૩૦ દેરાસરમાંથી પુજા કરીને હંસાબેન ડગલી ઉંમર વર્ષ ૭૩ દેરાસર ચોક માથીં રીક્ષા કરી અતુલ બાંઘણી પાસે અને માજ એ કીઘુ છબીલા હનુમાન મુકીજાવ બેઠા ત્યારે એક પીળા સાડલા વાળી બેન અને એક ભાઇ બેઠા હતા માજી ને વચ્ચે બેસાડીયા પછી રીક્ષા વાળા એ અંડરબ્રીજ આવીયુ એટલે માજી એ કીઘુ મને કયાં લઈ જાશ મારે તો આમ જવાનુ છે એટલે રીક્ષાવાળા એ કીઘુ કે આ બેન ને અને ભાઇ ને અહીંયા દવા લેવી છે ને પછી તમને મુકીજાવ તમે અહીંયા ઉતરી જાવ એમ કરીને માજી ને કારીગર ની હોટલ પાસે શકિત મશીનરી ની દુકાન પાસે ઉતારી દીઘા પછી રીક્ષા વાળો અને સાથે પેલા પીળા સાડલા વાળા બેન અને સાથે એક ભાઇ અને સાથે એક નાનો છોકરો આવીયા નહી પછી માજી હંસાબેન ખબર પડી એ ડીવીઝન માં જાણ કરી છે
પીવી રાણા અને વનરાજ સિંહ શહેર માં તપાસ કરે છે હાલ ખાલી જાણવા જોગ કહ્યુ છે તેમ છતાંય પોલીસ ખુબજ મેહનત કરે છે ટુકમાં સાવચેતી રાખીને બેસવુ નંબર જોઇ લેવો કદાચ વાહન નંબર ખોટો પણ નીકળે પણ આપણે કોઇપણ વાહન માં બેસો તો નીશાની અમુક જોવી વાહન માં આપણી આજુ બાજુ બેઠેલા ના ચેહરા જોવા આ હંસાબેન માજી ને પેલા રીક્ષાવાળા એ તેની બાજુ માં આગળ બેસેલાં છોકરા ને કીઘુ પાછળ જતો રહે આંબેડકર ચોક માં ટ્રાફિક પોલીસ હશે એ પછી માજી ને પીળા સાડલા વાળા બેન એ ઘકામુકી કરી ને માજી ના ડાબા હાથની ૨ બે બંગડીઓ કટર થી કાપી નાખી એ પછી રીક્ષા વાળા એ કારીગર ની હોટલ પાસે શકિત મશીનરી ની દુકાન પાસે ઉતારી દીઘા અને કહ્યું કે આ લોકો ની દવા લેતાં આવી અહીંયા ઉભા રહો પછી લઇ જવુ પછી નો આવીયો આ હંસાબેન ડગલી સુરેન્દ્રનગર નગરપાલિકા હાઉસટેક્ષ ઇન્સ્પેક્ટર મુકેશ ડગલી ના માતા છે
અત્યાર સુઘી હુ સાથે જ હતો શકિત મશીનરી ની દુકાન મારા મીત્ર પ્રભુભાઇ ની છે તેમના સીસી ટીવી કેમેરા કલાકો સુઘી જોયા પણ ત્યાં ઝાખુ દેખાઇ છેવે વેપારી મીત્રો ને ખાસ ઘ્યાન રાખવુ તમારા સીસી ટીવી કેમેરા બરાબર કામકરે છે કે નહીં તે જોતારેવૂ તો રોડ ઉપર ગુનેગારી કરતાં ઝડપાઇ જાય પોલીસ ને તપાસ કરવામાં અને ગુનેગાર ને પકડવામાં સફળતા મળી રહે અને આપણાં શહેર માં ગુનો બનતા અટકાઇ દેરાસર ચોક ના કેમેરા એકટીવ હોત તો આ લોકો પકડાઈ જાત કારણકે આ માજી દેરાસરમાંથી પુજા કરીને ૧૧/૩૦ અતુલ બાઘંણી પાસે થીજ બેઠા હતા બસ શહેર નાગરીકો સાવચેતી રાખવી આ તસવીર માં બંગડીઓ જેમ ની કટર થી કપાઇ તે હંસાબેન નજરે પડે છે તેહવારો નજીક ના દીવસો માં આવે છે લોકો એ સાવચેતી રાખવી.