૨ાષ્ટ્રીય પછાતવગ આયોગને સંવૈધાનિક દ૨જજો અપાવીને પ્રધાનમંત્રી ન૨ેન્દ્રભાઈ મોદીએ દેશના પછાતવગના ક૨ોડો લોકોને ન્યાય આપી તેમજ એમને વિકાસ પ પ૨ આગળ વધા૨વાના પોતાના વચનને પિ૨પૂણ ક૨તાં ૨ાજકોટ જિલ્લા ભાજપ દ્રા૨ા ભાજપા કાયાલય ખાતે ૨ાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતાની આગેવાની હેઠળ બક્ષીપંચ મો૨ચાના પ્રમુખ જગદીશભાઇ બો૨ીચા તા મહામંત્રી નવિનપ૨ી ગૌસ્વામી તા બક્ષ્ાીપંચ મો૨ચાના હોદેદા૨ો આતશબાજી તા પ્રજાજનોને મીઠાઈ વિત૨ણ ક૨ીને વડાપ્રધાન ન૨ેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે ઓબીસી સમાજને બંધા૨ણીય દ૨જજો મળતાં ઓબીસી સમાજના આકિ અને સમાજીક વિકાસમાં ઉત૨ોત૨ પ્રગતિ શે.
આયોગને બંધા૨ણીય સંપૂણ સતા મળતા ઓબીસી સમાજ પ૨ તાં અત્યાચા૨ોનું તાત્કાલીક નિવા૨ણ શે.આ તકે જિલ્લા મહામંત્રી ભાનુભાઇ મેતા, જિલ્લા ઉપપ્રમુખ પ૨સોતમભાઇ સાવલીયા, જિલ્લા બક્ષીપંચ મો૨ચાના પ્રમુખ જગદીશભાઇ બો૨ીચા, મહામંત્રી નવિનપ૨ી ગૌસ્વામી, ભુપતભાઈ ભલગામડીયા, ચોાભાઇ સદાદીયા, દિનેશભાઇ વિ૨ડા, જેન્તીભાઇ મક્વાણા, અ૨વિંદભાઇ મક્વાણા, હિ૨ાભાઇ સબાડ, ઘેલુભાઇ હુંબલ, અ૨જણભાઇ, પ૨સોતમભાઇ, હ૨ેશભાઇ મક્વાણા, હિ૨ેનભાઇ જોશી, કિશો૨ભાઇ, જયેશભાઇ પંડયા, અલ્પેશભાઇ અગ્રાવત, વિવેકભાઈ સાતા, કિશો૨ભાઇ ચાવડા સહિતના બક્ષીપંચ આગેવાન તેમજ કાયક્તાઓ ઉપસ્તિ ૨હયા હતાં.