આતંકવાદ વિરોધી દિનની ઉજવણીના ભાગ રૂપે રાજકોટ જિલ્લા સેવા સદન અને પોલીસ કમિશનર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. વિધટનકારી તત્વો સામે લોકોમાં જાગૃતિ આવે એવા હેતુથી ૨૧ મેને આતંકવાદ વિરોધી દિન તરીકે મનાવવામાં આવે છે તસ્વીરોમાં અધિક કલેકટર પરિમલ પંડયા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વિગેરે નજરે પડે છે.
Trending
- હું ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે: PM મોદીનો પહેલો પોડકાસ્ટ
- સિમ્પલ મેગી ખાઈને કંટાળી ગયા છો, તો આ 5 મસાલેદાર અને સુસટાક બનતી મેગીની રેસિપી ટ્રાઈ કરો
- શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ છે આ વિશેષ વાનગીઓ…!
- Flipkart તેના રિપબ્લિક ડે સ્પેશિયલ સેલ માં લાવી રહ્યું છે, સૌથી સસ્તા iPhone…
- ભારતના કેટલાક સુંદર અને સાહસિક પુલ, જે જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે!!!
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ ના સભ્યો ભરૂચ જિલ્લાની મુલાકાતે
- મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો
- એવા રહસ્યો કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી..!