દસ આકડાના મોબાઈલ નંબર યાદ રાખવાની માંડ માંડ ટેવ પડેલ હોય છે.હવે નવેસરથી માથું ખંજવાળવા તૈયાર થઈ જજો.કેમ કે હવે મોબાઈલ નંબર ૧૦ ને બદલે 13 આંકડાનાની તૈયારી સરકારે કરીદીધી છે.
આ બાબતે બીએસએનએલને જણાવી દેવામાં આવ્યું છે.૧૦ માંથી 1૩ આંકડાના મોબઈલ નંબરો કરવાની જરૂરિયાત અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે દસ આકડાના નંબર માટે હવે કોઈ સૈયોજનો બાકિ રહ્યા નથી.BSNLના સિનિયર જનરલ મેનેજરના જણાવ્યા અનુસાર ૨૦૧૮ના જુલાઇ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરીલેવામાં આવશે.નવા ૩ આંકડા નંબરોની શરૂઆતમાં જોડવામાં આવશે કે નંબરના છેડે જોડવામાં આવશે ટે હજુ નક્કી થયું નથી.