રાજકોટમાં આવેલી સૌથી જૂની મહાજન પાંજરાપોળ અસંખ્ય અબોલ જીવોની સેવા કરી રહ્યું છે. ત્યારે કિશોરભાઈ કોરડીયા દ્વારા એકત્રીત કરવામા આવેલી રકમથી પાંજરાપોળ ખાતે અબોલજીવો માટે શેડ બનાવવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબનાં હસ્તે કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે નમ્રમૂની મહારાજ સાહેબએ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતુ કે, જે વ્યકિતએ અબોલ જીવોની સેવા માટે જીવન સમર્પિત કર્યું હોઈ છે તેને વચન સિધ્ધિના યોગ પ્રાપ્ત થાય છે. જે વ્યકિત સ્વાર્થી પ્રકૃતીથી પીડાતા હોઈ તેનેહંમેશા પોતાનો અને પોતાના અને પોતાના કુટુંબીજનોના વિચાર આવતો હોય છે ત્યાર પરમાર્થી વ્યકિતને અબોલ જીવો કે અન્ય જીવોનો વિચાર આવે છે. ત્યારે આ પ્રકારનાં અનુકંપાનો ભાવ થયો તે તિર્થકર બનવાની નિશાની છે. કિશોરભાઈ કોરડીયાએ પોતાનું જીવતું જગતીયું કરીને જે રકમ એકત્રીત કરી તેને અનુલક્ષી અબોલ જીવો માટે શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!