ખૈલૈયાનો પ્રવાહ જૈન વિઝનના આયોજન તરફ: આયોજક એવા જૈન અગ્રણીઓ ‘અબતક’ના આંગણે.
ટોપ ર૦ જૈન આગેવાનો તથા ૧૦૮ યુવાનો તેમજ ૧૦૮ મહિલાઓની ટીમ દ્વારા ધમાકેદાર આયોજન.
જૈન વિઝન દ્વારા પ્રથમ વખત નવરાત્રી મહોત્સવ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન રાજકોટનું નંબર વન અને અદભુત અવર્ણનીય બની રહેશે. આ આયોજનમાં ૧૦૮ બહેનો અને ૧૦૮ ભાઇઓની ટીમ કામે લાગી ગઇ છે. અને ભારતમાં સૌપ્રથમ વખત જૈન સમાજની બહેનોને નવરાત્રી માટે સીઝન પાસ તદન વિનામૂલ્યે આપવામાં આવશે. શહેરના રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસેના મેદાનમાં તા.૧૦ થી ૧૮ ઓકટોબર દરમિયાન યોજાનાર આ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. તેમ અબતક ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જૈન અગ્રણીઓએ જણાવ્યું છે.
તેઓઅ ઉમેર્યુ હતું કે જૈન વિઝન દ્વારા રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના લબ્ધ પ્રતિષ્ઠિત આગેવાનોના સહયોગથી આ વખતે નવરાત્રી દરમિયાન નવ દિવસના રાસોત્સવનું આયોજન કરયામાં આવ્યું છે. સમાજના લોકો માટેનું જ છે. અને તેમાં બહેનોને વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવશે. પ્રતિષ્ઠિત જૈન આગેવાનો દ્વારા આયોજીત છેલ્લા ર૦ વર્ષનો રાસોત્સવનો બહોળો અનુભવ ધરાવતા આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આ નવરાત્રી મહોત્સવમાં ૩પ વર્ષ સુધીની વય ધરાવતી બહેનોને વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવશે. જયારે જેન્ટસ સીઝન પાસના ૪૦૦ પિયા અને સ્ટુડન્ટ પાસના ર૦૦ રૂપિયા થશે. સીઝન પાસ મેળવવા માટે જૈન હોવાનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અને ઓળખકાર્ડ આપવામાં આવશે. વધુ વિગત માટે ૨૦૧-ગાયત્રી ચેમ્બર, પી.પી. ફુલવાળા સામે, ડો. યાજ્ઞીક રોડનો અથવા મો. નં. ૯૮૨૪૨ ૯૪૫૩૧, ૯૩૫૩૧ ૪૪૦૫૫ નો સંપર્ક કરવાનો રહેશે.
તાજેતરમાં હોટેલ ઇમ્પિરિયલ પેલેસમાં યોજાયેલી મીટીંગમાં સૌ કોઇનો એક જ જયઘોષ નવરાત્રી માત્ર જૈન વિઝનને સંગે એમ રહ્યો હતો છે આ બેઠકાં ઇશ્ર્વર દોશલ, જીતુભાઇ ચાવાળા, પ્રવીણભાઇ કોઠારી, અમીષાબેન દેસાઇ, સી.એમ.શેઠ સહીતના મહાનુભાવોએ જૈન વિઝનની ટીમ આ આશિવચન વરસાવી આગળ વધવાહાંકલ કરી હતી. જીતુભાઇ ચા વાળાએ જૈન વિઝન સુજ-બુજ અને નેતૃત્વને બિરદાવી કહ્યું કે જૈન વિઝન આયોજનમાં કયોરય કોઇ કચાશ ન હોય અને આજના સમયમાં રાસ ગરબા તો અનેક સ્થળોએ થાય છે પણ બહેન-દીકરીઓની સલામતી અને સંસ્કૃતિને જાળવવાના આશયથી જૈન વિઝને ઝડપેલું બીડું આવકાર દાયક છે.
જયારે પ્રવીણભાઇ કોઠારીએ જણાવ્યું હતું કે આટલા મોટા સમાજમાં જૈનોના સંતાનો માટે ગરબા થવા જ જોઇએ અને સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપેલ હતી.
જૈન વિઝન મહિલા ટીમના અમીષાબેન દેસાઇએ જણાવ્યું હતું કે જૈન વિઝનના ગરબાને આવકારતા કહ્યું કે એક જ મેદાનમાં બહેન-દીકરી સાસુ-વહુ ગરબાનો આનંદ માણી શકશે અને શહેરના ચારેય ઝોનમાં બસ વ્યવસ્થા માટે સુચન કર્યુ હતું.
આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજયના હાઉસીંગ મીનીસ્ટર પ્રકાશભાઇ મહેતાએ ખાસ હાજરી આપી સંસ્થાના આયોજનને વખાણ્યું હતું.
આ કોચીંગ કલાસ, પૂજા હોબી સેન્ટર (ગુજરાત હાઉસીગ બોર્ડ અમિનમાર્ગ) ઉપરાંત રાજ રાજેશ્ર્વરી કલાકસ (૨૦-૨૨ ન્યુ જાગનાથ પ્લોટ કોર્નર, પન્નાલાલ ફુટની ઉપર, યાજ્ઞીક રોડ) તથા જય બાલાજી કલાસીસ (નાગર બોડીંગ વિરાણી હાઇસ્કુલ સામે) ચાલી રહ્યા છે.
નવરાત્રી મહોત્સવના વિવિધ આકર્ષણો સીઝન પાસ કાઢવનાર બહેનોને આકર્ષક ગીફટ, નવરાત્રી દરમિયાન પ્રારંભથી અંત સુધી રાસ રમનાર ૧૦ મહીલા ખેલૈયાઓને દરરોજ લકકી ડ્રો દ્વારા ચાંદીની ગીની, વિજેતા થનાર ખેલૈયા (પ્રિન્સ-પ્રિન્સેસ) ને દરરોજ સોના મહોરથી નવાજવામાં આવશે., જોવાના પાસ ફ્રી તેમાં પણ દરરોજ લકકી ડ્રો દ્વારા ચાંદીની ગીની અપાશે., નવરાત્રી દરમિયાન ગ્રાન્ડનમાં ૮ વાગ્યે પ્રથમ ૫૧ ખેલૈયા વચ્ચે લકકી ડ્રો દ્વારા ચાંદીની ગીની, મેગા ફાઇનલમાં વિજેતા થનાર પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા લનામોની વણઝાર, દરરોજ સુપ્રસિઘ્ધ ફિલ્મ સ્ટાર, ટી.વી. સ્ટાર અને કિકેટરોની હાજરી, સંપૂર્ણ પારિવારીક માહોલ, ચુસ્ત સિકયોરીટી તથા નાઇટ વીઝન સીટસી ટીવી કેમેરાની દેખરેખ હેઠળ, દરરોજ અલગ અલગ થીમ બેઇઝ કોમ્પીટીશનમાં ભવ્ય ઇનામો, દુરથી રાસ રમતા સ્વજનોને નજીકથી નિહાળવા વિશાળ એલ.ઇ.ડી. એચ.ડી. સ્ક્રીન, સ્ટેડીયમ ટાઇમ બેઠક વ્યવસ્થા, રાજકોટમાં આઠ સ્થળોએ ફ્રી રાસ માટે કોચીંગ કેમ્પની વ્યવસ્થા, ભારતભરમાં સુવિખ્યાત જૈન ઉઘયોગપતિઓ તથા સમાજ શ્રેષ્ઠિઓના વરદ હસ્તે દરરોજ ઇનામો, સૌરાષ્ટ્રના તમામ જૈન સોશ્યલ ગ્રુપને આમંત્રિત કરીને ૧ દિવસ માટે વિના મૂલ્યે રાસોત્સવમાં નિમત્રણ અપાશે., વી.વી.આઇ. પી. સ્પોન્સર માટે ગઝેબો ખાસ એટેડન્ટ સર્વિસ સાથે, સુંદર મંડપ ડેકોરેશન (ગામઠી), નયન રમ્ય લાઇટ ડેકોરેશન, હાઇ ફાઇ સાઉન્ડ સિસ્ટમ, સૌરાષ્ટ્રના જૈન સંધો અને જૈન સોશ્યલ ગ્રુપસ માટે અલગ બેઠક વ્યવસ્થા, જૈન ફુડ સાથે સુપ્રસિઘ્ધ કેટરીંગની કેન્ટીન વ્યવસ્થા
પાસ માટેના ફોર્મ નીચે આપેલ સ્થળોએથી મળી શકશે. શ્રી રિઘ્ધિ સિઘ્ધ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ૨૦૧- ગાયત્રી ચેમ્બર્સ પી.પી. ફુલવાલાની સામે ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ, કશીશ હોલિ-ડે જલારામ-૪ રામકૃપા ડેરીની સામે, યુનિ. રોડ, રાજકોટ, પૂજા હોબી સેન્ટર ગુજરાત હાઉસીંગ બોર્ડ અમીન માર્ગ, રાજકોટ, જૈન સાડી દીવાનપરા મેળન રોડ, રાજકોટ, દિવ્યેશમહેતા, ગૌતમ પટેલ મંડપની સામે કૃષ્ણનગર મેઇન રોડ, આનંદ બંગલા ચોક પાસે રાજકોટ, સુપરટેક એન્ટરપ્રાઇઝ બંસીધર ડેરીની બાજુમાં સનસીટીની સામે સાધુ વાસવાણી રોડ, રાજકોટ, વોડાફાન સ્ટોર અમિધારા કોમ્પલેકસ, પૂજારા ટેલીકોમની સામે કૂવાડવા રોડ, રાજકોટ, વેવ્સ સિસ્ટમ શોપ નં. જી-૧ર ક્રિષ્ના કોન આર્ચ-૩ જીએસપીસી ગેસની બાજુમાં રૈયા ટેલીફોન એકસચેન્જની સામે, રાજકોટ, ગીતાંજલી હોલ, ગીતામંદીરની સામે ભકિતનગર, હેમ ટ્રાવેલ્સ લિંકસ ૯/૪ ગાયકવાડી પ્લોટ, પુષ્પ સંઘ્યા એપાર્ટમેન્ટની સામે, જંકશન પ્લોટ, રાજકોટ
કોર કમીટી નામિલન કોઠારી, ભરત દોશી, ધીરેન ભરવાડા, ગિરીશ મહેતા, જેનીશ અજમેરા, બ્રિજેશ મહેતા, હિતેશ મહેતા, સુનીલ કોઠારી, રજત સંઘવી જય ખારા, જય કામદાર, કેતન દોશી, નૈમિષ પુનાતર, રાજીવ ઘેલાણી, વિપુલ મહેતા, અંકુર જૈન, નીતીન મહેતા, મૃણાલ અવલાની અખિલ શાહ, પરેશ દફતરી, યોગીન દોશી, પી.એન.દોશી, અતુલ સંધવી, સંજય લાઠીયા, જતીન સાંગાણી, યોગેશ શાહ અમિત કોરડીયા, નીતીન કામદાર, નર્મિલ શાહ, જસ્મિન ધોળકીયા, જયોતિન્દ્રભાઇ મહેતા, પ્રવીણભાઇ કોઠારી, સી.એમ.શેઠ, ઇશ્ર્વરભાઇ દોશી, જીતુભાઇ દેસાઇ, અનિલભાઇ દેસાઇ, કલ્પકભાઇ મણીયાર, મેહુલભાઇ રૂપાણી, પિયુષભાઇ મહેતા, અમીનેશ રૂપાણી, રાજુભાઇ કેસ્ટ્રોલ, જયેશ શાહ, સુનિલ શાહ, દર્શન શાહ, વિભાસ શેઠ, મહેશ કામદાર, રાહુલ મહેતા, અલ્કેશ ગોસલીયા, ધુમિલ પારેખ, પિયુષ શાહ, હર્ષિલ શાહ, વિપુલ શાહ, મિલન ટોળીયા, હિમાંશુ ખજુરી, યા પ્રિનેશબાવીશી:, વિરલ બાખડા, જતિન શાહ, કૌશિક વિરાણી, ઋષભ શેઠ, ભવદીપ કામદાર, બિરજુ મહેતા, પાર્શ્ર્વ સંધવી, રાજ કોઠારી, ધૈર્ય દામાણી, ડો. તેજસ શાહ, બીપીન વખારીયા, હરેશ દોશી, રાજેશ જાટકીયા, હિમાંશુ મહેતા, ભાવેશ શેઠ, વિમલ કામદાર, રાજેશ ગાંધી, કુણાલ દોશી, ઉમેશ શેઠ, ભાવેશ ધેલાની, મૌલિક દોશી, સુરીધ પટેલ, પાર્થ વાધર, વિરમ ધામી, પાર્થ સંંધાણી, પંકજ મહેતા, કેયુર શેઠ, મીત ગાંધી, પરિમલ મોદી, મનીષ મહેતા, ભાવીન મહેતા, સચિન વોરા, જિગ્નેશ મહેતા, ભવ્યા પારેખ, નીરવ અજમેરા, ગૌરવ દોશી: પ્રગ્નેશ રૂપાણી, નયન રામાણી, સુશીલ ગોડા, હિતેશ દેસાઇ, અંકિત શેઠ, દેવેન લાખાણી, કેતન દોશી, ગીરીશ શાહ, જય મહેતા, રાજન મહેતા, વૈભવ મહેતા, મુકેશ વોરા, હિરણ રૂપાણી અનીલ જાટકીયા, પાર્થ સંધાણી, પંકજ મહેતા, કેયુર શેઠ, મીત ગાંધી, પરિમલ મોદી, મનીષ મહેતા ભાવિન મહેતા, સચિન વોરા, ગૌતમ પારેખ, પ્રણવ મણિયાર, ગૌરવ ટોળીયા, અમીષ દેસાઇ, મનીષ પારેખ, કમલેશ ખીલોસીયા, પૂર્વેશ પારેખ, સહીતના કમીટી મેમ્બરોએ જહેમત ઉઠાવી રહ્યા છે.