બી.કે. મોદી સરકારી ફાર્મસી કોલેજનો દેશભરમાં ડંકો: રાજયમાં ત્રીજા નંબરની બેસ્ટ કોલેજ બની રાજકોટનું ગૌરવ વધાયુર્ં
કેન્દ્રના એમએચઆરડી દ્વારા જાહેર યેલા એનઆઈઆરએફ-૨૦૧૭ના રેન્કિંગ મુજબ દેશની ૭૫ અને રાજયમાં ત્રીજુ સન મેળવી રાજકોટની બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજે રાજયભરમાં ડંકો વગાડી રાજકોટનું ગૌરવ વધાર્યું છે.
કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિભાગે જાહેર કરેલા રીપોર્ટ મુજબ દેશની ૭૫ કોલેજમાં રાજકોટની બી.કે. મોદી સરકારી ફાર્મસી કોલેજનો સમાવેશ યો છે. આ કોલેજ રાજયના ટેકનીકલ એજયુકેશન સંચાલિત ગુજરાત રાજય સરકારની એક માત્ર સરકારી કોલેજ છે. જેનો એમએચઆરડી દ્વારા જાહેર કરવામાં આવેલ એનઆઈઆરએફ-૨૦૧૭ના રેકીંગમાં રીપોર્ટ મુજબ દેશની ટોપ ૭૫ કોલેજોમાં અને રાજયમાં ૩જૂ સન મેળવ્યું છે. જેી ફાર્મસી કોલેજના સ્ટાફ તેમજ વિર્દ્યાીઓમાં ગૌરવ સો આનંદની લાગણી છવાઈ છે.
કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિભાગ દ્વારા દેશની વિવિધ યુનિવર્સિટી અને કોલેજોના રેકીંગ માટે એનઆઈઆરએફ (નેશનલ ઈન્ટિસ્ટયુસ્નલ રેન્કીંગ ફ્રેમવર્ક) દ્વારા છેલ્લા બે વર્ષી રેકીંગ જાહેર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તા સર્વેમાં દેશની એક પણ યુનિવર્સિટી કે કોલેજ વૈશ્ર્વિક કક્ષાએ ટોમ-૧૦૦ આવવાના આરોપ લાગતા હતા. જેી દેશની વિવિધ યુનિવર્સિટી અને રીસર્ચ તેમજ કોલેજોનું સ્તર સુધરે તે હેતુી કેન્દ્ર સરકારના એમએચઆરડી દ્વારા ભારતની ટોપ-૧૦૦ યુનિવર્સિટી તા ટોપ ૧૦૦ કોલેજની યાદી બનાવવાનું નક્કી કર્યું અને તેના માટે દેશની તમામ યુનિવર્સિટી અને કોલેજના ટીચીંગ, લર્નીંગ, પ્લેસમેન્ટ, ઉચ્ચ અભ્યાસ, કવોલીફાઈડ સ્ટાફ, વાર્ષિક પરિણામો, સંશોધન સહિતના પાસાઓની માહિતી એકત્ર કરવામાં આવી હતી.
માનવ સંશાધન વિકાસ વિભાગ દ્વારા ૨૦૧૭ની ટીમ ૧૦૦ યુનિવર્સિટી તા ટીમ ૧૦૦ કોલેજની યાદીમાં રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ દશની ટોપ ૭૫ ફાર્મસી કોલેજમાં બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજનું રેકીંગ કરવામાં આવેલછે.
અત્રે ઉલ્લેખનીય છે કે બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજ, રાજકોટ ખાતે આવેલી ગુજરાત સરકારના કમિશનરેટ ટેકનીકલ એજયુકેશન વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલિત એકમાત્ર સરકારી કોલેજ છે. આ કોલેજમાં બી.ફાર્મ, એમ.ફાર્મ તા ડિપ્લોમાં ફાર્મસી જેવા ફાર્મસીના અભ્યાસક્રમો કાર્યરત છે.
આ અંગે ફાર્મસી કોલેજના પ્રિ-પ્રિન્સીપાલ ડો.જયંત ચાવડાએ જણાવ્યું હતું કે, કોલેજમાં ચાલતા શૈક્ષણિક વાતાવરણ, નિષ્ઠાવાન અને કાર્યદક્ષ પ્રધ્યાપકો અને ઉત્સાહી વિર્દ્યાીઓના સમન્વયી આ પરિણામ શકયા બન્યું છે, અને આ માટે