એક પણ રૂપીયાનો ખર્ચો નહીં ને 1 પણ રૂપીયો કમાવવાનો નહીં માત્ર સેવાનો ઉદ્દેશ જે રેકોર્ડમાં નોંધાયું

હાલ ચુંટણી ની સીજન ચાલે છે અને અનેક સંગઠનો પોતાની માંગો લઇ લઇ ને સરકાર સામે મોરચો માંડી બેઠા છે પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કોઈપણ કામનો વિરોધ એવી રીતે પણ કરી શકાય જેથી સેવા પણ થાય અને વિરોધ પણ.આવું સાંભળ્યું કે વાચ્યું હશે પણ ભારત માં આવું નહિવત જોવા મળશે.

આજ વાત કરી રહ્યા છીએ એ પ્રતિક સંઘવીએ એક એપ બનાવી હતી જેનું નામ ખઘક ઇઢ ઙછઅઝઈંઊં હતુ જે એપ સાંસદ મહુવા મોઇત્રા નાં બયાન અને કોરોના કાળ માથી શીખ લઇ બનાવેલ અને તેમાં ભારત ના તમામ સાંસદો ના નામ , મોબાઈલ નંબર,ઇમેઇલ , ઘર એડ્રેસ , ઓફીસ એડ્રેસ , ફોન નંબર આં બધું વગર નેટે  મળે એવી સુવિધા ગોઠવેલ. જ્યારે ઓન લાઇન થતા જ જે તે સાંસદ ના નામ પર ક્લિક કરતા જ તેમની વધારાની માહિતીઓ મળી જાય. આમ આં એપ સાંસદો ની જે બોલી છે અને સાથે અમુક સમયે તે ગાયબ હોય છે એ માટે સીધો સંપર્ક થાય એ ઉદ્દેશ થી બનેલ. 500 રૂ.નો  ખર્ચ નહીંને  એક પણ રૂપીયો  કમાવાનો નહી માત્ર એવાને જ એવો જ ઉદેશ રેકર્ડમાં  નોંધાયો

એપ બનાવતા જ ઘણા અખબાર અને ઇલે. મીડીયા માં પણ ઇન્ટરવ્યૂ થયેલ અને એ જોતાં મેજિક બુક ઓફ રેકર્ડ દ્વારા પ્રતિક નો સંપર્ક કરેલ અને રેકર્ડ રજીસ્ટર કરવા પહેલ કરેલ. આમ એપ ઓનલાઇન હોય તમામ માહિતી પ્રતિકે મોકલી આપેલ અને 1 માસ બાદ યોગ્ય લાગ્યે આં બુક માં પ્રતિક નો નેશનલ રેકર્ડ તરીકે આં બાબત નો સમાવેશ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.