પાડોશી દેશોમાં રસ્તા સહિતની માળખાગત સુવિધાઓ બાબતે ભારત શરૂ કરશે નવા પ્રોજેક્ટસ
અત્યાર સુધી ભારતના ખાનગી કોન્ટ્રાકટર વિદેશોમાં પણ રસ્તા બનાવવાના કામો કરતા હતા. ત્યારે હવે નેશનલ હાઈ-વે ઓોરીટી વિદેશમાં રોડ બનાવવાના પ્રોજેકટો શ‚ કરશે અને આ કામગીરી વડે હુંડીયામણ એકઠુ કરશે. દક્ષિણ એશિયા અને પાડોશી દેશોમાં માળખાગત સુવિધા બાબતે ભારત દ્વારા પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ચીન દક્ષિણ એશિયામાં પ્રભુત્વ જમાવવા માટે વિવિધ પ્રોજેકટો શ‚ કરી રહ્યું હોવાી ભારતે પણ આ બાબતે ગંભીરતા દાખવી છે અને હવે નેશનલ હાઈવે ઓોરીટી વિદેશોમાં તેમાં પણ ખાસ કરીને પાડોશી દેશોમાં રસ્તાઓ બનાવવાની કામગીરી કરશે અને આ કામ વડે હુંડીયામણ એકઠુ કરશે.
માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ભારત સરકાર વિદેશમાં માર્ગોના કામ માટેનું ફંડ વધારવાની વિચારણા કરી રહ્યું છે અને ટૂંક સમયમાં વિદેશમાં માર્ગના પ્રોજેકટો શ‚ કરવામાં આવશે. વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, આ બાબતની પ્રમ કામગીરી માટે શ્રીલંકાની સરકાર સો વાતચીત પણ શ‚ કરી દેવામાં આવી છે. અત્યારે નરેન્દ્ર મોદી શ્રીલંકાના પ્રવાસે છે ત્યારે રસ્તાના પ્રોજેકટ માટે ટૂંક સમયમાં મોટી જાહેરાત ાય તેવી સંભાવના છે. ચીનના પ્રભુત્વને માત આપવા માટે ભારતે મહત્વનો પ્રોજેકટ હા ધર્યો છે જેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ વગેરેને આવરી લેવામાં આવશે. જેી ચીને શ્રીલંકા, પાકિસ્તાન સહિતના દેશોમાં મોટાપાયે જે રોકાણો શ‚ કર્યા છે. તેવી પરિસ્િિત વચ્ચે ભારત પણ પોતાનું સન મજબૂત બનાવી શકે અને પાડોશી દેશો સોના સંબંધો પર વધુ ધનીષ્ઠ બને.
નેશનલ હાઈવે ઓોરીટી ભારતની વિશ્ર્વ સો કનેકટીવીટી બાબતે વધુ ગંભીર બન્યુ છે. જેમાં સૌી વધુ ભાર માળખાગત સુવિધાને આપવામાં આવ્યો છે. જેમાં હાઈવેના નિર્માણનો પણ સમાવેશ ાય છે. વિદેશમાં નેશનલ હાઈવે ઓોરીટીની આ કામગીરીી હુંડીયામણ પણ એકઠુ શે અને ભારતને ઘણા ફાયદાઓ પહોંચશે.