ખેતરમાં પાકને નુકસાન તું બચાવવા માટે છાંટવામાં આવતી દવા ‘મોર’ને કરી રહી છે નુકસાન
ચોમાસાની વરસાદી સીઝનમાં મોર જયારે ટહુકા કરતો હોય ત્યારે વરસાદ માહોલ કંઈક અલગ જ હોય છે જે અબાલ વૃધ્ધ દરેકનું મન મોહી લે છે. જો કે હવે ભારતનું આ રાષ્ટ્રીય પક્ષી ઝેરી રાસાયણિક દવાઓનું શિકાર બની રહ્યું છે.
ખેતરોમાં પાકને નુકસાની બચાવવા માટે છાંટવામાં આવતી રાસાયણિક દવાઓ રાષ્ટ્રીય પક્ષી મોર માટે જીવલેણ સાબિત ઈ રહી છે. ખેતરમાં દાણા ચણવા આવતા મોર અજાણતા જ આ રાસાયણિક દવાનો ભોગ બની રહ્યાં છે.
ઉત્તરાયણમાં પતંગ દોરીને કોરણે ૧૫ જેટલી ઢેલ દોરીનો શિકાર ઈ હતી જેને સાયકોન નામની સંસ દ્વારાસારવાર આપી ઠીક કરવામાં આવી તો બીજી તરફ દાણાની શોધમાં આવતા મોર રાસાયણિક દવાઓવાળા દાણા ચણતા મોતને ભેટી રહ્યાં છે. આ મોરની શરીરમાંી ખૂબ જ મોટી માત્રામાં ઝેરી તત્ત્વો હોવાનું જાણવા મળ્યું હતું.
સાયકોન દ્વારા આ અંગે ૫૫૦ ઢેલ પર ઈન્વેસ્ટીગેશન કરવામાં આવી જેમાં જાન્યુ ૨૦૧૧ અને માર્ચ ૨૦૧૭ દરમિયાન ૩૫ જેટલા મોર ઝેરી રસાયણ ખાતા મોતને ભેટયા હોવાનું તારણ બહાર આવ્યું. સમગ્ર દેશમાં ૯૮ ટકા મોરના મોત ઝેરી રસાયણને કારણે ાય છે.
આ અંગે અમદાવાદ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્તિક શાી અને ડો.શશીકાંત શિવાજી જાદવે મોર અંગે રિસર્ચ કરતા જણાવ્યું છે. “મોરના શરીરમાંી મોટીમ ત્રામાં અપાચ્ય ખોરાક મળી આવ્યા છે. જેમાં ૧૪૯ ગ્રામ ઝેરી રસાયણિક તત્ત્વો મળી આવ્યા છે. જેના કારણે મોરના મોત નિપજી રહ્યાં છે.સાયકોનના નામ્બીરાજન કહે છે. કે જે રીતે ખેડઊતો પોતાને ખાવા માટેની ચીજ વસ્તુઓમાં રસાયણિક દવાઓ ભેળવતા ની તેવી રીતે પક્ષીઓ માટે પણ અલગ વ્યવસ ાય તો તેમનો જીવ બચી શકે છે. મોટેભાગે મગફળીમાં વધુ દવાનો છંટકાવ તા મોરના મોતની સંખ્યા વધી રહી છે. જો ઝેરી રસાયણિક દવાનો છંટકાવ કરવામાં ન આવે તો મોર બચી શકે.