અવકાશમાં ઝળહળતા પ્રકાશપુંજો અવકાશ વિજ્ઞાનીકોને મળ્યા.. આ અગન જવાળાઓ ના અભ્યાસથી બ્રહ્માંડની રચનાની રહસ્યમય દુનિયા ઓળખવાની તક
વિશાલ બ્રહ્માંડના સંપૂર્ણ અભ્યાસ અને તેનો તાગ મેળવવામાં હજુ વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે દિલ્હી ઘણું દુર છે, બ્રહ્માંડની ઉત્પત્તિ અને આકાશ ગંગા ઓના એકમેકમાં વિલીનીકરણ ની અબજો વર્ષથી ચાલતી પ્રક્રિયા ના ભેદ પામવા વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે બેંગ્લોર ની રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા બ્રહ્માંડના અભ્યાસમાં પ્રવેશ રહેલા અવકાશ વિજ્ઞાનીઓ માટે એક નવી દિશા ના દ્વાર ખોલવામાં આવ્યા છે
બેંગ્લોરના અવકાશ વિજ્ઞાનિકોએ અવકાશમાં રહેલા પ્રકાશપુંજ, શોધીને તેનું નામકરણ કરી તેનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યું છે આ પ્રકાશપુંજ ને 1553+113 નામ આપવામાં આવ્યું છે જેના અભ્યાસથી બ્રહ્માંડની ઉત્પત્તિ અને આકાશ ગંગા વો પરસ્પર કેવી રીતે વિલીન થાય છે તેનો તાગ મળશે જેસી કાર્ય ટેલિસ્કોપ ઇન્ડિયા મા 76 રાત ના અભ્યાસ બાદ મળી આવેલા આ પ્રકાશપુંજ સુર્ય કિરણો નો એક ધગ ધગતા ડંડા જેવો છે, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા લાંબા સમયથી બ્રહ્માંડનું અવલોકન કરવામાં આવી રહ્યું છે.
તે વચ્ચે બેંગ્લોરની રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ટેલિસ્કોપમાં આ પ્રકાશપુંજ એટલે કે અવકાશમાં પ્રકાશના ઘસરકા જેવી રચના કે જેનું નામ પીજી 1553+113 તમારી સુધામાં વિરાટ સૂર્ય શક્તિ નો સંચય થયેલો છે આ પ્રકાશ પુંજ નો અભ્યાસ કરીને અવકાશ વિજ્ઞાની કોલે બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યારે થઈ અને એક અવકાશ ગંગા બીજી અવકાશ ગંગામાં કેવી રીતે વિલીનીકરણ થાય છે.
તેનો સમયગાળો શું હોઈ શકે ? વળી આ નવા પ્રકાશપુંજ ના અભ્યાસથી બ્રહ્માંડની કેટલીક મહત્વની માહિતી, ખાસ કરીને પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, તરંગો અને બ્રહ્માંડના અનેક પરિબળો ના અભ્યાસ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે બેંગ્લોર ની રમણ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા શોધવામાં આવેલા આ પ્રકાશના તરંગનું અભ્યાસ વિશ્વના અવકાશ વિજ્ઞાની કો માટે ખૂબ જ મહત્વનો બની રહેશે.