વાંકાનેર મોરબી રોડ ઉપર વઘાસીયા ટોલનાકા પાસે આવેલી સૂર્યો ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડટ્રીઝ નામની ઓઇલ મિલમાંથી ગઇકાલે સાંજે કોમ્પુટર ઓપરેટર કિવતા કેતનભાઇ ચૌહાણ નામની યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.જેમાં મેનેજર ધીરજ જીવાભાઇ આહિર (ઉ.૩જ્ઞ) એ જ યુવતીના બ્લેકમેલીગથી કંટાળીને મોતને ઘાટ ઉતાર્યોનું મળી જવા પામી છે.
વિગત મળી છે કે વાંકાનેરમાં વિસી પરા મેઇન રોડ ઉપર રહેતા અને ૨ફાડેશ્વર સામે એક સીસ બેન્કમાં સિકપુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા કેતનભાઇપન્નાલાલના બે સંતાનોમાં મોટી પુત્રી કવિતા (ઉ૨૦) છેલ્લા કેટલાક વર્ષથી કોલેજના અભ્યાસ ની સાથે વઘાસીયા ટોલનકા પાસે આવેલી સૂર્યા ઓઇલ ઇન્ડ ટ્રીઝમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે બિલ બનાવવાનું કામ કરતી હતી.સવારે ૯ જા સાંજે ૬ સુધીનો તેની નોકરીનો સમય હોવાથી પિતા કેતનભાઇ દરરોજ પોતે નોકરીયે જાય ત્યારે મુકી આવતા અને સાંજે લઈ જતા હતા.
આ દરમિયાન ગઇકાલે ગુરૂવારે સાંજે સવાછ વાગીયાના અરસામાં નિત્ય કમ પ્રમાણે પુત્રીને લેવા ગયા હતા અને ઓઇલ મિલ બહારથી ફોન કર્યા પણ તેણીએ ઉપાડયો નહી થોડી વાર પછી ઓઈલ મીલનાકવિતાપડી ગઈ છે.
જેથી કેતનભાઇ તુરંત અંદર દોડી જઇને જોતા ઓઇલ મિલના રસોડામાં પુત્રીની લોહીલુહાણ હાલતમાં લાશ નજરે પડી હતી પરિણામે પોલીશ ને જાણ કરતા વાંકાનેર સિટી પીઆઇ એમવી ઝાલા સહીતનો કાફલો દોડી ગયો હતો
ઓઇલ મિલના તમામ કર્મચારી ઓની પુછતાછ કરતા અંતે છેલ્લા પાંચેક વર્ષથી મેનેજર તરીકે કામ કરતા મૂળ જૂનાગઢના વતની અને હાલ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રેહતા ધીરજ જીવાભાઇ આહીર (ઉ.૩જ્ઞ) એ પોતે જ હત્યા કર્યાનુ કબુલી લીધુ હતું તેણે જણાવ્યું કે મૃતક કવિતા એકદમ જી દી સ્વભાવ નીહતી અને તેણીને વધુ કામ કરાવાઇ રહીયાનું વારંવાર કહીને અમદાવાદ રહેતા મિલ માલિક ને ફરિ યાદ કરવાની ધમકી આપી બ્લેક મેલ કરતી હતી.
આ દરમીયાન ગઇકાલે નાનો પુત્ર બિમાર હોવાથી મેનેજર ધીરજ આહિર ઓઈલ મિલે નહી આવતા મૃત્યુ કવિતાએ વારંવાર ફોન કરી વધુ કામની ફરિ યાદ કરીને ’ ઘમકી આપી હતી અને મેનેજર ધીરજ આહીરે ઉશકેરાઇ જઇને સાંજે ૫ વાગ્યે ઓઇલ મેં લી આવી રસોડામાં પાણી પીવા ગયેલી કવિતા ને પાછળથી માથામાં કુહાડીનોધા ઝીકી ૨સોડાનો પ્લેટફોમ સાથે માથુ અથડાવી હત્યા કરી નાખી હોવાનુ ડીવાયએસપી .આર કે પટેલ જણાવીને આરોપી મેનેજરની ઘરપકડ સહિત ની તજ વિજ ચાલુ હોવાનુ જણાવિયુ હતુ.