નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકી થનગનાટ કરી રહ્યા છે. જાણે રાત પડે ને દિવસ ઉગે તેવો માહોલ જામી રહ્યો છે. અનેક સ્થળોએ અર્વાચીન રાસોત્સવના આયોજનોમાં શહેરભરનાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે રમવા રમી રહ્યા છે. ખેલૈયાઓની જેમ તસ્વીરમાં પણ જાણે મોર પ્રિય ચોમાસામાં
થનગનવા ઉત્સુક બન્યો હોય તેવું લાગી રહ્યું છે. ખેલૈયાઓ સંગીતના સુરે તો શું મોર પણ પોતાની ખુશીમા નવરાત્રી ઉજવી રહ્યો છે.