સર્જનહરની મહિમા અપરંપાર છે.ઉનાળામાં વેરાન ધરતી પર દ્રષ્ટી પડેતો આંખો પણ અણગમો કરતી હોય છે.અને જયારે વરસાદ પડેછે ત્યારે આસપાસની વેરાન થયેલી ધરતી પર ચોમેર હરિયાળી છવાય જાય છે.તેમજ નાનાથી લઈ મોટા સુધી ખુશીની લાગણી છવાય જાય છે.કુદરત જાણે સોળે કળાએ ખીલી હોય તેવું લાગે.અને આસ પાસનું વાતાવરણ આંખોને ગમવા લાગે છે.

આ સાથે પ્રાણી-પક્ષીમાં પણ અનેરો આનંદ છવાય જાય છે.આપડુ રાષ્ટીય પક્ષી મોર પણ આ દિવસોમાં થનગનાટ કરે છે.ચાલો આપણે જોઈએ તેના દ્રશ્યો…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.