- અલગ અલગ ચાર લિંક પરથી લોકોને મળશે ચોમાસામાં સચોટ માહિતી
ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી ભારે વરસાદ, વાવઝોડુ, વીજળી વગેરેની અગમ ચેતવણીના ભાગરૂપે વિવિધ એપ્લિકેશનની લીંક જાહેર કરવામાં આવી છે.આ લીંકથી શહેરીજનોને હવામાન ખાતાની વિવિધ જાણકારી મળી રહેશે કોર્પોેશન દ્વારા શહેરીજનોને જાણ કરવામાં આવી છે કે,આગામી ચોમાસાની ઋતુમાં પુરના સમય દરમ્યાન જેમ કે, વરસાદ, વાવઝોડુ, વીજળી વગેરેની અગમ ચેતવણીની પોતાના મોબાઇલમાં જાણકારી મળી રહે તે માટે ભારત સરકારના ભારતીય હવામાન વિભાગ દ્વારા વિકસિત હવામાન ચેતવણી એપ્લિકેશન ડાઉનલોડ કરી જાણકારી મેળવી શકાશે. એપ્લિકેશનની લીંક
1) MAUSAM APP
https://play.google. com/store/apps/details? id=com. imd. masuam
2) DAMINI APP
https://play.google. com/store/apps/details?id= com.lightening. live.damini
3) MEGHDOOT APP
https://play.google. com/store/apps/details?id=com.aas. meghdoot
4) PUBLIC OBSERVATION APP
https://play. google. com/store/apps/details?id=com.meteo. weather.forecast.radar.v2 ડાઉન લોડ કરવાથી હવામાન અંગે સચોટ માહિતી મળશે.