ભાજપાના રાષ્ટ્રીય અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ અઘ્યક્ષ ડી.કે.સખીયા મહામંત્રી ભાનુભાઇ મેતાના નિવાસસ્થાને ભાજપાના કમળ નિશાન વાળા કેરશીયો ઝંડો લગાવી મેરા પરિવાર, ભાજપ પરિવાર નો પ્રારંભ કરાવ્યો હતો. ૨૦૧૯ ની ચુંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી અભિયાન ભાગરુપે રાજકોટ જીલ્લા ભાજપાના જીલ્લા હોદેદારોઓ, જીલ્લા કારોબારી સદસ્યઓ, વિશેષ આમંત્રિત કાયમી આમંત્રિત જીલ્લા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, મંડળના પ્રભારીઓ, શહેર–તાલુકાના પ્રમુખ–મહામંત્રીઓ જીલ્લા પંચાયતના વિપક્ષ નેતા નગરપાલિકાના પ્રમુખ–ઉપપ્રમુખ કારોબારી ચેરમેન, વિપક્ષ નેતા તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન કેશરિયો ઝડો લગાવીને ભાજપાને સમર્થન અપાઇ રહ્યું છે.
Trending
- સાબરકાંઠા: HMPV વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો
- ‘સરહદો બંધ કરી ગુનેગારોને દેશનિકાલ કરાશે’: ટ્રમ્પની પહેલા દિવસ માટે પોતાની યોજનાઓ
- અમદાવાદ :પતંગ મહોત્સવ થશે શરૂ , ભારત અને વિદેશના 612 પતંગબાજો ભાગ લેશે
- ગેલેક્સી ટોકીઝ પાસે ગેરકાયદે ખડકાયેલી 12 દુકાન પર બુલડોઝર ફરી વળ્યું
- વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદી 300 થી વધુ મગરોનું ઘર,શા માટે વહીવટીતંત્ર થોડા સમય માટે સ્થળાંતર કરવાનું વિચારી રહ્યું છે
- ઇન્ડિયા…ઇન્ડિયા…: કાલે રાજકોટમાં ભારત-આયર્લેન્ડ મહિલા ટીમ વચ્ચ. વન-ડે
- જિલ્લા – મહાનગરોના પ્રમુખનું કોકડું ગુંચવાયું: હવે અમિત શાહ નિર્ણય લેશે?
- અકસ્માતમાં 14મી માર્ચથી ‘ગોલ્ડન અવર્સ’માં ભોગ બનનારને ‘કેશલેસ’ સારવાર આપવા સુપ્રીમનું ફરમાન