અરૂણોદય સોસાયટીમાં રહેતા પટેલભાઈને છેલ્લા બે દિવસથી માનસિક હાલત ગંભીર.વાંકાનેરના તંત્રને જાણ કરવા છતાં કોઈ ગંભીરતા ન લેવાતા સોસાયટી ની મહિલાઓનું ટોળું પોલીસ છાવણી પર ઘસી આવ્યું.મહિલાઓ દ્વારા હંગામો કરાતાં તાત્કાલિક માનસિક બિમાર વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.સોસાયટીમાં રહેતા અન્ય વ્યક્તિઓ આર્થીક મુસ્કેલીમા હોવાનું આવ્યું સામે.
છેલ્લા બે મહિનાથી લોકડાઉન ઉપરાંત ૨૮ દિવસ ના કન્ટેન્ટમેન્ટ ઝોન ને લીધે સ્થાનિકો પરેશાન.કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ માટેના પૈસા ની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક લોકો મુસ્કેલીમા