લોધિકા તાલુકા ભાજપ દ્વારા સંપર્ક સમર્થન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ખિરસરા ખાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનસુખભાઈ સાવલીયા, ભરતસિંહ જાડેજા, મનસુખભાઈ સરધારા, મોહનભાઈ દાફડા, વિપુલ મોરડ, મોહનભાઈ ખુંટ, હરભમભાઈ કુગશિયા, રાહુલકુમાર જાડેજા, કિશન અમરેલીયા, નિખીલપરી બી.ગોસાઈ, હકુભાઈ પરમાર, દિગુભા જાડેજા, અનિરુઘ્ધસિંહ ડાભી, મુકેશભાઈ કમાણી, બકુલસિંહ જાડેજા, વેલુભા જાડેજા, વિશાલ ફાગલીયા, જસવંત સભાયા, માવજીભાઈ સાગઠિયા, કિશોરસિંહ ઝાલા, ભીખુભાઈ ડાંગર, લક્ષ્મણસિંહ જાડેજા, જય લાખાભાઈ સાગઠિયા, પ્રકાશભાઈ પરમાર, સાવજુભા જાડેજા, ભરતભાઈ ખુંટ, રઝાકભાઈ, કુરજીભાઈ, દિનેશભાઈ દાફડા, જેન્તીભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આ દિવસથી ચૈત્ર નવરાત્રીનો થશે પ્રારંભ,જાણો અખંડ જ્યોતિના નિયમો અને શુભ મુહૂર્ત..!
- આજના ઘણા ગણિતના સિદ્ધાંતો પ્રાચીન સંસ્કૃતિઓમાં જોવા મળે છે
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો વિચારોનું આદાન પ્રદાન કરી શકે, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.
- થેંક્યું કે સોરી, શું કહેવું પસંદ કરો છો?
- છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ
- ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત કરોડો નાણા ગૃહ રાજ્ય મંત્રીએ મૂળ માલિકને પરત કર્યા
- Ferrari એ ભારતમાં તેનું પેહલું સર્વિસ સેન્ટર કર્યું ઓપન…
- બહેનોને જરદોશી ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની વિશિષ્ટ તાલીમ…