તાજેતરમાં ઈક્વિટી હ્યુન્ડાઈના બન્ને શોમ (૮૦ ફિટ અને કેકેવી ચોક) ખાતે નવી સેન્ટ્રો કારનું લૌચિંગ ખુબજ ઉત્સાહ અને આતુરતા વચ્ચે થયેલ જેમાં ઘણા ઉત્સુક ગ્રાહકો, કોર્પોરેટ સહયોગી અને અગ્રણી નાગરિકો તથા ખાસ મહેમાન બીનાબેન આચાર્ય (મેયર-રાજકોટ) તથા કમલેશભાઈ મીરાણી (બે.જી.પી.પ્રેસિડેન્ટ)એ હાજરી રહી અને સૌએ નવી સેન્ટ્રો કારની ખુબજ પસંદ અને પ્રસંશા કરી હતી.નવી સેન્ટ્રોમાં ઘણા ફર્સ્ટ ઈન સેગ્મેન્ટ ફીચર્સ અને બેસ્ટ ઈન સેગ્મેન્ટ ફીચર્સ સાથે ત્રણ વર્ષની અનલીમીટેડ કિ.મી. વોરંટી અને ત્રણ વર્ષની રોડ સાઈડ આસીસ્ટન્ટ સાથે મળશે જે હ્યુન્ડાઈના ૨૦ વર્ષ પુરા થતા ખાસ લાભ મળશે. પેટ્રોલમાં ૫ વેરિયન્ટ છે અને સી.એન.જી.માં ૨ વેરિયન્ટ છે અને તેમાં ઓટોમૈટિક ૨ વેરિયન્ટ પણ સામેલ છે. એક્ષ-શોરૂમ રૂ.૩.૮૯ લાખથી રૂ.૫.૪૬ લાખ છે.આવો પ્રોત્સાહક પ્રતિશાદને અનુભવી આ મોડલની ખૂબજ ધૂમ રહેશે એવી અપેક્ષા છે અને આવા જોરદાર પ્રતિશાદ માટે ઈક્વિટી હ્યુન્ડાઈ બધા જ પ્રતિભાગીનો ખૂબ ખુબ આભાર માને છે અને આવો જ સાથ, સહકાર અને પ્રોત્સાહનની અપેક્ષા રાખે છે.
Trending
- નબળા હૃદય વાળા આ આર્ટીકલથી દુર રહેજો
- સુરત: કતારગામમાં નજીવી બાબતે કરાઈ હ-ત્યા
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ