મેરેથોનના દોડવીરોને શુભકામના પાઠવતું ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીસનર્સ
મેરેથોનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દોડવીરો સફળતાી મેરેોન પૂર્ણ કરે તેવી શુભકામના ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીસનર્સ ઓફ રાજકોટ દ્વારા કરવામાં આવી હતી.
‘અબતક’ની મુલાકાતે આવેલા તબીબોએ દોડવીરોને દોડ માટે વિવિધ ટીપ્સ આપી હતી. સમયે સમયે પાણી પીતા રહેવા જણાવ્યું હતું. મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય ફિટનેસ છે ફન નહીં તેવો સંદેશો આપ્યો હતો. મેરેથોન દોડવા માટે ત્રણેક મહિનાની પ્રેક્ટિસ જરૂરી હોવાનું કરવું હતું.
ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીશનર્સ ઓફ રાજકોટના ડોદ્દેદારો ડો.મહેશ શીંગાળા, ડો.કિશોર દેવળીયા, ડો.દેવેશ જોષી, ડો.અરવિંદ ભટ્ટ, ડો.ભરત વેકરીયા, ડો.મનોજ ઠેસીયા, ડો.વિશાલ ભીમજીયાણી, ડો.સમીર ખુંટ, ડો.એમ.વી.વેકરીયા, ડો.નરેન્દ્ર વીસાણી, ડો.જયેશ રાજ્યગુ, ડો.શૈલેસ વસાણી વગેરે સ્વાસ્થ્ય તંદુરસ્તીની જાણવણી માટે અને તંદુરસ્ત રાજકોટ માટે વધારેમાં વધારે દોડવીરો ભાગ લે તા લોકોમાં સવાસ્થ્ય અને તંદુરસ્તીની સજાગતા બાબતનો સંદેશ પ્રસપિત થાય તેવી અપીલ કરી હતી.