યાજ્ઞિક રોડ પર ટોમેટો રેસ્ટોરન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. ટોમેટો રેસ્ટોરન્ટ એ એક ફ્રેન્ચાઈસી છે. ટોમેટો રેસ્ટોરન્ટના સંદિપભાઈ તલાટીયાએ જણાવ્યું કે, ટોમેટો રેસ્ટોરન્ટ ૨૨ વર્ષી કાર્યરત છે. તેમજ રાજકોટમાં સૌપ્રમ શરૂઆત કરવામાં આવી છે. તેમજ તેની બીજી ઘણીબધી ફેન્ચાઈસી છે જેમ કે, બરોડા, સુરત, પ્રાંચી, કલકત્તા વગેરે છે.
ટોમેટો રેસ્ટોરન્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, તેઓ સારી એવી ફેમીલી રેસ્ટોરન્ટ જેમાં વેજ અને નોનવેજ બંને સો છે.તેમજ આ રેસ્ટોરન્ટમાં મેક્સિકન, પંજાબી, ચાઈનીઝ, ઈટાલીયન દરેક આઈટમ છે. તેમજ તેઓના ફયુચર ગોલ એ છે કે રાજકોટની જનતાને એક સાથે‚ ફુડ મળે અને યંગ જનરેશનને એક સારી પ્લેસ મળે.
તેમજ અતુલસિંહ રાવલે જણાવ્યું હતું કે, ૧૯૯૫ી અમદાવાદમાં કાર્યરત છે અને તેમને ફુડનો અને રેસ્ટોરન્ટનો બહોળો અનુભવ છે. રાજકોટમાં ઘણા સારા રેસ્ટોરન્ટ છે પણ નોનવેજ અને વેજ ફેમીલીયર રેસ્ટોરન્ટ એક પણ નહોતું અને હવે છે. તેઓનું માનવું છે કે અત્યારનું યંગ જનરેશન નોનવેજ વધારે પસંદ કરે છે અને તેઓએ નવી જનરેશનને ધ્યાનમાં લઈ આ રેસ્ટોરન્ટ ચાલું કરી છે. તેઓની વિશેષતા એ છે કે તેઓનું મેક્સિકન ફૂડને દર વર્ષે ટાઈમ્સનો એવોર્ડ મળે છે.
અને છેલ્લા (નવ) વર્ષી મળે છે. ત્યાં બેઠક વ્યવસ પણ સારી છે. તેમજ સો ટેરેસ ગાર્ડનમાં કેન્ડલ લાઈટ ડિનર અને ફસ્ટ ફલોર પર બેન્કવેટ હોલ પણ છે. ત્યાં લગભગ ૧૦૦ લોકોનો સમાવેશ છે અને તેમાં પ્રોજેકટર, સ્ક્રીન, મ્યુઝિક સિસ્ટમ વગેરે ફેસીલીટીસ છે ત્યાં કોઈપણ ફંકશનનું આયોજન ઈ શકે છે. સો ત્યાં મોકટેલ બાર પણ છે અને ૧૯૬૦માં અમેરીકન કાઈનર માટે પરફેકટ છે અને તેઓનું એ રીતનું આયોજન છે કે, લોકોને રીયલ યુ.એસ.માં બેઠા હોય તેવું ફિલ થાય.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com