વર્ષ નો છેલ્લો દિવસ ઋણ મુક્ત થવાનો દિવસ. કઈ રાશિ શું કરે તો હર કર્મ માંથી મુક્ત થઈ શકે. જુઓ બારે રાશિનુ આજ નુ ભવિષ્ય.
મેષ રાશિ : આજે આપને દરેકે કામ મા ત્વરિત ફળ મળશે. આજે આપે પક્ષીઓ ની ક્ષમા પના કરવી જોઇએ. જેથી અચૂક તકલીફો નો અંત આવસે.
વૃષભ રાશિ : આજે આપે બહાર ગામ ફરવાજાવનું ટાળવું અને આજે આપે કાગડા નેં ગાંઠિયા ખવડાવી નેં પૂર્વ જો ના ઋણ માંથી મુક્ત થઈ શકશે.
મિથુન રાશિ : આજે ધીમા નિર્ણય લેવા ઉતાવડ જરાબી ના કરવી આજે આપે કબૂતર નેં મગ ખવડાવી આપના પર રહેલા દેવા માંથી મુક્ત થઇ શકશે .
કર્ક રાશિ : આજે આપને વાની માઁ સંયમ રાખવાની ખુબજ જરૂર છે. આજે સર્પ નેં દૂધ પીવડાવી પૂર્વ જન્મ ના બંધન માંથી મુક્ત થઈ શકાશે.
સિંહ રાશિ : આજે આપ નેં ધંધા માઁ સારી સફળતા સારા સમાચાર પ્રાપ્તિ થાય તથા આજે આપે ઘઉં બાફેલા ગાય નેં ખવડાવ વા જોઇએ જેથી આપ અબોલ જીવ ના ઋણ માંથી મુક્ત થઈ શકો.
કન્યા રાશિ : આજે આપને ઘરના સગા સંબંધી થી સાવધાન માથાકૂટ ના થાય તે જો જો. આજે આપે કાળા તલ નુ દાન બ્રમ્હણ નેં કરી ભૂ દેવો ના ઋણ માંથી મુક્ત થવુ જોઇએ.
તુલા રાશિ : આજે આપને પત્ની થકી સારા સમાચાર મળે. અને આજે આપે ચકલી નેં ચોખા નાખવા જોઇએ જેથી આપ કોઈ ના સહાયતા ના ઋણ માંથી મુક્ત થઈ શકસો.
વૃશ્ચિક રાશિ : આજે આપને જામીન મકાન ના કામ માં સારી સફળતા મળે. આજે આપે ચણા ની દાળ ગરીબ નેં દાન માં આપી પોતાની તકલીફો નેં અંત અવસ્ય આવશે.
ધન રાશિ : આજે આપ નેં વિદેશી લોકો બહાર ગામના લોકો થકી સારા સમાચાર મળે. આજે આપે બુંદી ના લાડુ અનાથ બાળકો નેં વહેચવામાં આપ કોઈ ની પ્રગતિ ના ઋણ માંથી મુક્ત થઈ શકો
મકર રાશિ : આજે આપને નોકરી ધન્ધા માં ખુબજ સારા સમાચાર મળે. આજે આપે ચણા ઘોડા નેં ખવડાવ વા અને પોતાના કાર્ય માં આવતા વિન્ધ માંથી મુક્ત થવાય . કાર્ય સિદ્ધ થાય.
કુંભ રાશિ : આજે આજે આપને નાણાં ક્યાય પણ રોકવા થી ખુબજ લાભ થાય . આજે આપે પીપળા ના વૃક્ષ નેં દૂધ પાણી ચોખા અર્પણ કરી પૂર્વ જો ના ઋણ માંથી મુક્ત થવાશે.
મીન રાશિ : આજે આપને નવી ઓફર આવવા ના ઉત્તમ યોગ છે ધંધા / નોકરી બેવ માં. આજે આપે ચણા નો લોટ કોઈ ગરીબ નેં આપી આપની આર્થિક તંગી માંથી અવસ્ય મકતી પ્રાપ્ત થાય .