આવકનો આંક 11 હજાર કરોડને આંબવાનો અંદાજ
કુદરતનો સાથ, બમ્પર ઉપજ અને ટેકાના ભાવમાં વધારાથી ખેડૂતોને આ વર્ષ ભારે સારી રીતે ફળશે
ઉત્તમ ખેતી….ખેતીની આવક ને હાથીનો પગ ગણવામાં આવે છે પરંતુ મોસમ આધારિત ખેતી ને ક્યારેક ક્યારે સારા અને પૂરતા પ્રમાણમાં થયેલા વરસાદ થી વધુ ફાયદો થાય છે આ વખતે ચોમાસાની સમયસર અને પૂરતા વરસાદથી ખરીફ વાવેતર ખેડૂતોના અઘરા ભરાઈ જશે અને 11 હજાર કરોડ રૂપિયા ને આવક થી તંત્રને ભારે સદ્ધરતા પ્રાપ્ત થશે. દેશના કૃષિ મંત્રાલય દ્વારા લગાવવામાં આવેલા અંદાજમાં ખરીફ વાવેતરમાં 150 મિલિયન ટન ઉપર સાથે સાથે સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવોમાં કરેલા દૂર ટકાથી વધુના વધારાથી તુવેર અડદ મગફળી જુવાર બાજરા સહિતના પાકુ ને વધુ સારા ગામ મળશે મંત્રાલય દ્વારા લગાવવામાં આવેલા આગોતરા અંદાજ માં કપાસ અને ધનના આંખોમાં પણ ખૂબ જ સારી ઉપજ આવશે.
મંગળવારે કૃષિ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા વર્ષ 2021 22ના અંદાજમાં અનાજનું ઉત્પાદન 150.50 મિલિયન ટન નો રેકોર્ડ નોંધ આવશે તેરી યા ના ઉત્પાદનમાં 2.33 મિલન નો અંદાજ લગાવવામાં આવ્યો છે જોકે 26 મિલિયન ટનના ના અગાઉના ઉત્પાદન થી થોડું ઓછુ થાય તેવું માનવામાં આવી રહ્યું છે અનાજનું ઉત્પાદન આ વખતે વિશેષ વધારે થશે અને આથી ખેડૂતોની આવકમાં વધારો થશે બ્રેકિંગ એજન્સીના મુખ્ય મહાનિર્દેશક મગન સગન વિશે શુક્રવારે જણાવ્યું હતું કે ખેડૂતોને દસ હજાર સાતસો વર્ષ 2021માં પેલી આવક અગાઉના 2020 ના210099કરોડ ની આવક ની સરખામણી એ જોવામાં આવે છે.
ખરીફ પાકનું આ મોસમ ખેડૂતો માટે લાભદાયક પુરવાર થશે સારી આવક ને લઈને ગ્રામ્ય વિસ્તારમાં લોકોની ખર્ચ કરવાની શક્તિ વધવાથી છૂટક વેપારમાં વધારો આવશે અને ફુગાવો પણ કાબૂમાં આવશે 2011/12 ના દાયકાથી આ વખતે પરિસ્થિતિ તદ્દન અલગ અને વધુ સારી થઈ રહી છેપાકો ના બમ્પર ઉત્પાદનથી ખેડૂતોની આવક સરેરાશ વધશે અને 20 ટકાથી વધુ બચત થશે અને ફુગાવામાં પણ પરિસ્થિતિ સુધરશે 10700 કરોડ રૂપિયા ની આવક બજાર અને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને એક નવી સધ્ધરતા આપશે ખરીફ પાકની મોસમનો પૈસા ખેડૂતોના ગજવામાં આવે એટલે ગ્રામ્ય અર્થતંત્ર ની સાથે સાથે છૂટક બજાર અને વિવિધ ક્ષેત્રોની ખરીદી ની તેજી અર્થતંત્રને ગુલાબી બનાવી દેશે