રશિયાએ ખેચેલી તલવાર ભાગલાવાદ લાવશે?

રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલામાં 300થી વધુ લોકોના મોત: યુક્રેન

અબતક, નવીદિલ્હી

કોઈ પણ દેશ માટે સૌથી મહત્વનું પોતાના દેશની સંસ્કૃતિ અને તેનો વારસો હોય છે. દેશ આ કાર્ય કરવા માં પણ ઉતરે ત્યારે તેના પર જોખમ વધી જતું હોય છે. આ તકે સૌથી મહત્વની વાત એ છે કે હાલ જે રીતે રશિયા અને યુક્રેન વચ્ચેના સંબંધોમાં દરાર જોવા મળી છે તેનાથી ઘણા પ્રશ્નો પણ સામે ઊભા થયા છે એટલું જ નહીં રશિયાની સંસ્કૃતિ ભૂલ્યું તેને પગલે હાલ રશિયા દ્વારા ના બાર શહેરો ઉપર હુમલો પણ શરૂ કરી દીધો છે. ધ્યાને લઇ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે રશિયાએ જે રીતે તલવાર ખેંચી છે તો શું ભાગલાવાદ થશે કે કેમ? બીજી તરફ સાર્વભૌમત્તા માટે આર્થિક સામાજિક અને રાજકીય રીતે વિશ્વના બે ભાગ પણ થઈ શકે છે જેનાથી બચવું હોય તો રશિયા અને ચીન વચ્ચેના સંબંધોને ઝડપે સુધારવા અનિવાર્ય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અમેરિકાની જે મધ્યસ્તી જોવા મળી તેનાથી સ્થિતિ જોડાઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. રશિયાનું માનવું છે કે યુક્રેન જે રીતે રશિયન બોલી અને રશિયન સંસ્કૃતિ નું આદાન-પ્રદાન થઈ રહ્યું છે તેમાં યુ કહીને તે વાતને ગંભીરતાથી લેવી જોઈએ અને તે લેવામાં યુક્રેન પર જતાં હાલ જે પ્રશ્નો ઉભો થયો છે તેનું પરિણામ યુદ્ધમાં રૂપાંતરીત થયું છે.

બીજી તરફ રશિયાના પ્રેસિડેન્ટએ રાષ્ટ્ર જોગ સંબોધન કરતાં જણાવ્યું હતું કે તેમના વડવાઓ દ્વારા જે ભૂલ કરવામાં આવી છે તેને હવે તેઓ અનુસાર છે નહીં કારણ કે જ્યાં લોકો પોતાની સંસ્કૃતિ ભૂલી જતા હોય તે દેશનું પતન 100 ટકા નિશ્ચિત થતું હોય છે. તો સામે યુક્રેનના વડાએ પણ રશિયા સાથે બેઠક કરવા માટેનો તખ્તો તૈયાર કર્યો હતો પરંતુ કોઈ પણ કારણો વર્ષ તેને પરવાનગી ન મળતાં ઘણાખરા પ્રશ્નો ઊભા થયા છે અને અંતમાં રશિયાએ યુક્રેનના 12 શહેરો ઉપર મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો છે. હુમલા કર્યા બાદ જગત જમાદાર અમેરિકાએ જણાવ્યું હતું કે તેની સંપૂર્ણ જવાબદારી રશિયાએ સ્વીકારવી પડશે તો એ કરવામાં રચ્યા નિષ્ફળ નીવડશે તો તેનો જવાબ આપવો ને ભારે પડશે.
રશિયા દ્વારા હાલ જે યુદ્ધ કરવામાં આવી રહ્યું છે તેને લઈને ઘણા તર્ક-વિતર્કો પણ સામે આવ્યા છે .

એટલું જ નહીં રશિયાએ યોગ્ય સમયે આ મુદ્દો ઉપાડ્યો છે અને જેમાં યુક્રેનની વહારે આવેલા અમેરિકાએ માત્ર શાસ્ત્રો આપવાનું જણાવ્યું છે. માત્ર યુક્રેન જ નહીં અમેરિકા દ્વારા કુવૈત અને ઇરાકમાં જે યુદ્ધ થયા તેમાં પણઅમેરિકા સહભાગી થયું હતું અને પોતાના શસ્ત્રો આપ્યા હતા સામે તેમના રોડ ઉપર પણ પોતાનો હિસ્સો ધરાવ્યો હતો ત્યારે આ કિસ્સામાં જો અમેરિકા યુક્રેઇન સાથે રહી કુટનીતિ કરશે તો તેને માંથી અસરનો સામનો પણ કરવો પડશે.યુક્રેન પર હુમલો કર્યા બાદ પુતિને પર સંદેશો આપતા કહ્યું કે જે દેશ અથવા તો કોઈ પ્રાંત યુદ્ધમાં વચ્ચે આવશે તો તેઓએ પણ યુદ્ધનું ભોગ બનવું પડશે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે હાલ રશિયા માટે ઇંગ્લેન્ડ નું મહત્વ પણ વધુ છે જેનું એક કારણ એ છે કે યુ ફ્રેન્ડ વૈશ્વિક સ્તર ઉપર અનેક વિવિધ ચીજવસ્તુઓ થી સંપૂર્ણ રીતે સંપન્ન છે અને તેનો લાભ સમગ્ર વિશ્વને મળી રહ્યો છે ત્યારે ટાટા યુક્રેનને કોઈપણ ભોગે નાટો માં જવા દેવા માંગતો નથી. રશિયાને ીસફિશક્ષય વચ્ચે જે લડાઈ નો માહોલ સર્જાયો છે તેનું બીજું મુખ્ય કારણ એ છે કે ફ્રેન્ડ નાટો માં જવા માટે જે તૈયારી કરી રહ્યું છે તેનાથી રશિયાને ઘણી ખરી નુકશાની પહોંચી શકે છે જે કરવામાં રશિયા સહેજ પણ ઇચ્છતું નથી.

રશિયા-યૂક્રેન વચ્ચે મધ્યસ્થીમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થશે

રશિયા યૂક્રેન ના વિવાદ વચ્ચે અનેક દેશોએ મધ્યસ્થી કરી છે પરંતુ તેનો યોગ્ય ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ વિવાદમાં ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે જે બ્રિક્સ દેશોની વાત કરવામાં આવે તો રશિયા અને ભારત બંને એ સમૂહમાં એક સાથે જોડાયેલા છે એટલું જ નહીં વર્ષોથી ભારત અને રશિયા વચ્ચે ના વ્યાપારિક સંબંધો ખૂબ જ મજબૂત અને ગાઢ રહેલા છે. ખરા અર્થમાં ભારત માટે અત્યંત ફાયદારૂપ સાબિત થયું છે તો બીજી તરફ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં રશિયાએ ભારતને પ્રામાણિક દેશ તરીકેનું પણ વિરુદ્ધ આપ્યુ હતું જેથી જો આ બંને વચ્ચે ના વિવાદને શાંત પાડવો હોય તો ભારતની ભૂમિકા ખૂબ જ ફાયદારૂપ અને મહત્વપૂર્ણ નીવડશે. હર હંમેશ કૂટનીતિ માં ખૂબ જ સફળ રહ્યું છે ત્યારે અત્યાર સુધી ભારત દ્વારા એક પણ એ હદનો અપાયું નથી જેનાથી ભારતને આર્થિક રીતે નુકસાન પહોંચે.

20220224 103101

 

વિશ્વમાં હવે બ્રિક્સ દેશોની ધરી મજબૂત બનશે

રશિયા યૂક્રેન આ વિવાદમાં જે રીતે નાટો આવ્યું છે તેનાથી બ્રિક્સ દેશોની ધરી વધુ મજબૂત બનશે. સૌથી મોટું કારણ એ છે કે બ્રિક્સ દેશોની જો વાત કરીએ તો આ સમૂહમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ સમૂહ નું માનવું છે કે આ દેશો વચ્ચે જે આંતરિક વ્યાપાર થાય તેનું ચુકવણું ડોલરમાં શું કામ થવું જોઈએ કારણ જો વ્યાપાર નું ચુકવણું ડોલરમાં થાય તો ડોલર વધુ મજબૂત બને છે જે ખરા અર્થમાં અમેરિકા પણ એથી રહ્યું છે. તેથી રશિયા અને યુક્રેન વચ્ચે જે તણાવની સ્થિતિ જોવા મળી છે તેમાં આગામી સમયમાં હવે બ્રિક્સ દેશોની ધરી વધુ મજબૂત થશે અને સંબંધો પણ ગાઢ થશે.

 

 

 

 

વૈશ્વિક ફલક ઉપર યુક્રેનનું મહત્વ

– યુરેનિયમ ઓર રિઝર્વમા યુક્રેન યુરોપમાં પ્રથમક્રમે
– ટાઇટેનિયમ ઓર રિઝર્વમાં યુક્રેન યુરોપમાં બીજાક્રમે તો વિશ્વમાં દશમા ક્રમે
– મેગેનિસ ઓર રિઝર્વમાં યુક્રેન વિશ્વમાં બીજાક્રમે(વિશ્ર્વનું 12%નું રિઝર્વ ધરાવે છે)
– આયર્ન ઓર રિઝર્વમાં યુક્રેન વિશ્વમાં બીજાક્રમે (30 બિલીયન ટન)
– મરક્યુરી ઓર રિઝર્વમાં યુક્રેન વિશ્વમાં બીજાક્રમે
– સેલ ગેસ રિઝર્વમાં યુક્રેન યુરોપમાં ત્રીજા અને વિશ્વમાં તેરમા ક્રમે(22 ટ્રીલીયન ક્યુબીક મીટર)
– કોલ રિઝર્વમાં યુક્રેન વિશ્વમાં સાતમા ક્રમે જ્યારે નેચરલ રિસોર્સમાં ચોથા ક્રમે
– યુક્રેન યુરોપમાં એરેબલ જમીન ધરાવતો યુરોપનો પ્રથમ દેશ
– બ્લેક સોઇલ વિસ્તારમાં યુક્રેન વિશ્વના ત્રીજાક્રમે
– સુર્યમુખી અને સુર્યમુખી તેલના નિકાસમાં યુક્રેન વિશ્વના પ્રથમસ્થાને
– બારલીના ઉત્પાદનમાં વિશ્વના બીજાક્રમે જ્યારે બારલીના નિકાસમાં ચોથાક્રમે યુક્રેન
– ચીકન એગ્સના ઉત્પાદનમાં વિશ્વમાં નવમા સ્થાન ઉપર યુક્રેન
– ચીઝના નિકાસમાં વિશ્વમાં સોળમું સ્થાન યુક્રેન ધરાવે છે
– વિશ્વમાં 600 મિલીયન લોકોને યુક્રેન ખાદ્ય સામગ્રી પૂરી પાડવામાં સક્ષમ
-વૈશ્વિક સ્તર ઉપર મકાઇના ઉત્પાદનમાં ત્રીજાક્રમે જ્યારે નિકાસમાં ચોથાક્રમે
– વૈશ્વિક  ફલક ઉપર બટેટાનું ઉત્પાદન કરતો યુક્રેન ચોથો સૌથી મોટો દેશ
– બી ઉત્પાદનમાં વિશ્વમાં પાંચમા સ્થાન ઉપર યુક્રેન
– ઘઉંના નિકાસમાં યુક્રેન વિશ્વ ફલક ઉપર આઠમા ક્રમે પ્રસ્તાપિત
– અમોનિયા ઉત્પાદનમાં પણ યુરોપમાં પ્રથમસ્થાને યુક્રેન
– વિશ્વમાં જે ગેસ પાઇપલાઇન સિસ્ટમ ઉભી કરાઇ છે તેમાં યુક્રેન યુરોપમાં બીજાસ્થાન ઉપર છે અને વિશ્વમાં ઉપર
– ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઉભા કરવામાં યુક્રેન યુરોપમાં ત્રીજા અને વિશ્વમાં આઠમાક્રમે
– લોકેટર અને લોકેટીંગ ઉપકરણોના ઉત્પાદનમાં યુક્રેન વિશ્વમાં ત્રીજાક્રમ ઉપર
– ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતા ટર્બાઇનના નિકાસમાં યુક્રેન વિશ્વમાં ચોથાક્રમ પર
– રોકેટ લોન્ચરના ઉત્પાદક તરીકે યુક્રેન વિશ્વનો ચોથો સૌથી દેશ
– ક્લેના નિકાસમાં યુક્રેન વિશ્ર્વમાં ચોથાક્રમે
– ટાઇટેનિયમના નિકાસમાં પણ યુક્રેન વિશ્વમાં ચોથાક્રમ પર
– ડિફેન્સ ક્ષેત્રના શસ્ત્ર સરંજામમાં યુક્રેન વિશ્વમાં નવમાક્રમે
– સ્ટીલ ઉત્પાદક તરીકે વિશ્વનું દશમુ સૌથી મોટો દેશ યુક્રેન

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.