જમ્મુ કાશ્મીર અનામત સુધારા ખરડો લોકસભામાં ધ્વનિમતથી પસાર થઈ ગયો છે. આ મુદ્દે લાવવામાં આવેલાં વિપક્ષના કોઈ પણ સુધારાને ગૃહમાં મંજૂરી નથી મળી. આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન વધારવા માટે પ્રસ્તાવ રજુ કર્યો છે.
આ દરમિયાન શાહે કહ્યું કે, રમઝાન, અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે થોડા સમય પછી ચૂંટણી યોજવાનું સૂચન કર્યું હતું. આ વર્ષના અંત સુધી ત્યાં ચૂંટણી કરાવવમાં આવશે.
The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2019 passed in Lok Sabha
— ANI (@ANI) June 28, 2019