ગત વર્ષ કરતા કલેકશનમાં રૂ.૫૦૦૦ કરોડનો વધારો

ગત ૩ મહિનાથી ટાર્ગેટ પુરો કરવામાં નિષ્ફળ નિવડેલા આવક વેરા વિભાગે આ વર્ષે અંતે ગુજરાતનો ટાર્ગેટ પુરો કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં આવકવેરા વિભાગે ગુજરાતમાંથી ૪૦૪૪૦ કરોડ એકઠા કર્યા હોવાનો આંકડો છે. ગત વર્ષે આવકવેરા વિભાગે ૩૫૦૫૦ કરોડ એકત્ર કર્યા હતા. આ વર્ષે ૫૦૦૦ કરોડનો ઉછાળો નોંધાયો છે. મળેલા આંકડાનુસાર વર્ષ ૨૦૧૬-૧૭માં ગત વર્ષની સરખામણીએ ટેકસ કલેકશનની આવક ૧૫ ટકા વધી છે. આશ્ર્ચર્યજનક રીતે ટેકસની આવકમાં ત્રીજા કવાર્ટરમાં સૌી વધુ એટલે કે ૬૭ ટકા ભંડોળ એકઠુ યું હતું. સૂત્રોના મત મુજબ ઈન્કમ ડિકલેરેશન સ્કીમ હેઠળ તા.૧ જૂની ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ગત વર્ષે આવકવેરા વિભાગે ‚ા.૧૧૧૭ કરોડ એકઠા કર્યા હતા. દેશમાં આઈડીએસ હેઠળ યેલું કુલ કલેકશન ૬૫૨૫૦ કરોડનું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.