- રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ.595થી રૂ.630
- 2022 સુધી ખુલ્લી રહેશે: પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસ લિમિટેડનો આઇપીઓ કાલથી ખુલશે
ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ છ 595થી છ 630 નક્કી થઈ છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ છ 5 છે. ઓફરમાં એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન (નીચે પરિભાષિત કરેલ છે)માં લાયકાત ધરાવતા કર્મચારીઓના બિડિંગ માટે ઓફર પ્રાઇસ પર એમ્પ્લોયી ડિસ્કાઉન્ટ ઇક્વિટી શેરદીઠ રૂ. 59નું ડિસ્કાઉન્ટ સામેલ છે.
બિડ લઘુતમ 23 ઇક્વિટી શેર માટે અને પછી 23 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.ઓફરમાં છ 5ની ફેસ વેલ્યુ ધરાવતા 8,549,340 ઇક્વિટી શેર સામેલ છે, જેમાં વેગ્નેર લિમિટેડ દ્વારા 8,281,340 ઇક્વિટી શેર અને શિરિષ પટેલ દ્વારા 268,000 ઇક્વિટી શેર સામેલ છે.
સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સને જ ફાળવવામાં આવશે અને ચઈંઇ કેટેગરીનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ચઈંઇતને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. ઉપરાંત નેટ ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જેમાં (એ) આ પ્રકારનો એક તૃતિયાંશ હિસ્સો રૂ.200,000થી વધારે અને રૂ.1 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રાખવામાં આવશે; અને (બી) આ પ્રકારના હિસ્સાનો બે તૃતિયાંશ હિસ્સો રૂ.1 મિલિયનથી વધારે એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે, જેમાં શરત એ છે કે, જઊઇઈં ઈંઈઉછ રેગ્યુલેશન્સને સુસંગત રીતે આ પ્રકારની પેટાકેટેગરીઓમાં સબસ્ક્રાઇબ ન થયેલો હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સની અન્ય પેટાકેટેગરીમાં અરજદારોને ફાળવણી થઈ શકે છે અને નેટ ઓફરનો મહત્તમ 35 ટકાહિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.