ભારત અને ચીન વચ્ચે સરહદ તંગદિલી દરમિયાન ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ત્યારે હવે સરકાર ચીનની વધુ 275 જેટલી એપ્સ પર બેન મૂકવાની તૈયારી કરી રહી છે અને તે માટે સરકાર તપાસ કરી રહી છે કે આ એપ્સ કેવી રીતે નેશનલ સિક્યોરિટી અને યુઝર્સ પ્રાઇવેસી માટે જોખમ બની રહી છે. એવી માહિતી છે.

મુજબ જે કંપનીઓનું સર્વર ચીનમાં છે તેમના પર પહેલા રોક લગાવવામાં આવી શકે છે.પ્રમાણે 275 એપ્સમાં લોકપ્રિય ગેમિંગ એપ્સ PUBG પણ શામેલ છે. જે ચીનના વેલ્યૂએબલ ઇન્ટરનેટ Tencent નો ભાગ છે.

સાથે આમાં Xiaomiની Zili એપ, ઇ-કોમર્સ Alibabaની Aliexpress એપ, Resso એપ અને Bytedanceની ULike એપ શામેલ છે. માહિતી મુજબ સરકાર જલદી આ 275 ચીની એપ્સ અથવા આમાંથી અમુક એપ્સને બેન કરે એવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.