“દેવાલય જેટલું જ મહત્વ ગ્રંથાલયનું છે તેવું ‘અબતક’ સોની મુલાકાતમાં ભાઈશ્રીએ કહ્યું હતું. લેંગ લાઈબ્રેરી ટ્રસ્ટ સંચાલિત અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલયનાં ૧૬૦ વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં સુરક્ષા સેતુના ઉપક્રમે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના વિચારપ્રેરક વકતવ્યનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમ બાદ રમેશભાઈ ઓઝાએ કહ્યું હતું કે, ખરા ર્અમાં જે ખોરાક મળે અને જે વ્યાસપીઠ ઉપર દેવામાં આવતાં હોઈ છે સ્પષ્ટ ક‚ કે, અહીંથી એટલે પુસ્તકોથી સ્વાધ્યમાં કયારે પણ પ્રસાદ ન કરવો. સ્વાધ્યાય દ્વારા જે પ્રસાદ પ્રાપ્ત તો હોઈ તે વ્યાખ્યાન દ્વારા લોકોને અપાતો હોઈ છે.
જેટલું મહત્વ મને દેવાલય માટે છે, તેટલું જ મહાત્મય ગ્રંથાલય માટેનું છે. રાજકોટની આ લાઈબ્રેરીને તો ૧૬૦ વર્ષ યા અને સતત ૩ એવોર્ડ પણ મળી ચૂકયા છે. મેં પણ ઘણું સાંભળ્યું હતું. લાઈબ્રેરી વિશે મને જે આવવાનો લાભ મળ્યો અને ગ્રંથાલયનાં દર્શનનો જે લાભ મળ્યો તેનાી હું કૃતજ્ઞતાની અનુભૂતિ ક‚ છું. દેવાલયની વાત હોઈ તો દેવાલય વિશે વાત કરવાની હોઈ, જયારે ગ્રંથાલયની વાત કરીએ તો ગ્રંથાલયની વાત કરવાની હોઈ અને આ પુસ્તક માટેનાં પ્રેમની વાત છે અને ગ્રંાલયમાં આવી ખૂબ જ આનંદ યો.