સમય બદલાય છે ને સાથે દરેક વસ્તુઓની પસંદગી અને જગ્યાઓ બદલાય છે એવી જ રીતે સતત બદલાતા વાતાવરણમાં જીવનમાં રહેલી મહત્વંની બાબતોની કમી રહી જાય છે તો ક્યાંક અવનવી ટેક્નોલોજી અને એજયુકેશનમાં એક મોટો ફરક જોવા મળે છે જેમાં મુખ્ય જોવા મળતી લોકોની આવડત મદદરૂપ નીવડે છે
આ જ બદલાતી ટેક્નોલોજી લાઇફ ને આગળ વધારો કરે છે એક મોર્ડન લાઇફ અને વિધ્યાર્થીઓને આજે ધણો ફાયદો મળે છે
- એક નવો પાથ ,સમસ્યાનું નિવારણ કરવા માટે….
- એક નવો આત્મવિશ્વાસ અને સ્વનિર્ભરનો પ્રોહસાહન મળે છે
- એક નવી આવડત જે એક નિર્ણય લેવામાં મદદરૂપ નીવડે છે જે બધા કરતાં અલગ સાબિત થાય છે
એ જ પ્રમાણે 2011 મા (સી બી આઇ) રીસર્ચ થી સાબિત થાય છે કે સફળતા એ આવડત પર આધારિત છે
- જેમાં સમય અને લોકો નું મેનેજમેંટ….
- સફળતાનો એક મુખ્ય ભાગ ટીમ વર્ક…
- ખુદની કાર્યક્ષમતા, મુશ્કેલીઓનું સમાધાન, વ્યવસાય , વાતાવરણ અને સમજણ…..