ભારત અને ચીન વચ્ચે એલઓસી પર હાલ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી સર્જાય છે તારે ભારતીય સીમ કબજો જમાવવા ગેરરીતિ અપનાવી ઞલવાન મા ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો ઉપર એકાએક હુમલાનું આયોજન કરી અચાનક હુમલો કરતાં ભારતીય સેનાના સુરવીરો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો જેમાં ભારતીય સેનાના કેટલાક સૈનિકો આ ભૂમિમાં પોતાની શહાદત વહોરી હતી જેમાં શહીદ થયેલા શુરવીરો અને કોંગ્રેસ સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં સોશ્યલ મીડિયાના વિમલ સિંહ પરમાર , સૌરભભાઈ પટેલ, રાકેશ ભાઈ પરમાર, શશીભાઇ બારોટ, દિલીપભાઈ ગુર્જર, સની સિંહ પરમાર, અને ઇડર નગરજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી શહીદ વીરો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….