કન્યા કેળવણી ને પ્રોત્સાહિત આપરનાર ધોરાજી ની સરકારી ક્ધયા વિદ્યાલય ના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં સાધઁ શતાબદી મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું :
ધોરાજી નાં જેતપુર રોડ પર આવેલ સરકારી ક્ધયા વિદ્યાલય નાં ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં હોય સાધઁ શતાબદી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે ૧૫૦ વર્ષ પૂર્વ પૂર્ણ થતાં હોય ૧૮૬૭ થી ૨૦૧૭ સુધી ધોરાજી સરકારી કન્યા વિદ્યાલય ખાતે ૧૫૦ વર્ષ ની ઉજવણી નાં ભાગરૂપે સાધઁ શતાબદી મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું હતું ભુતપુર્વ વિદ્યાર્થીની ભુતપુર્વ કર્મચારી તથાં આમંત્રિત મહેમાનો તથાં ક્ધયા વિદ્યાલય નાં વિદ્યાર્થી નીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમ માં સરસ કૃતિઓ રજૂ કરી લોકો ને મગ્નમુકધ કરી લીધાં અને લોકો એ તાળી ઓ થી અને પુરસ્કાર આપી બિરદાવયા હતાં આ તકે ઘણાં મહાનુભાવો એ વિદ્યાર્થીનીઓ ને દતક લીધાં હતાં અને જે કાંઈ પણ જરુરીયાત પડે ત્યારે સહકાર આપવાની ખાતરી આપી હતી